Book Title: Buddhiprabha 1964 08 SrNo 57 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 5
________________ NWNWWNWINN પુણ્ય ન કરે તે કઈ નહિ, પાપ તો ન જ કરશે; કારણ પાપની લાશ પર જ પૂણ્યના પુષ્પ વેરાયેલાં છે. કા આંસુ બધાં જ કઈ વેદનાના નથી હતા જેમ પથ્થર બધા ભગવાન નથી હોતા, પ્રેમની આ એક ખૂબી છે, એ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેની આંખ લાલ નથી બનતી; એની આંખમાંથી ત્યારે ઊના આંસુ જ દદળે છે. મારા સંતપ્ત હૈયાને આશ્વાસન આપતાં તેણે કહ્યું – “ભાઈ ! એ તે ભગવાન તારી કસોટી કરે છે.” ત્યારે મારાથી ઊંચે અવાજે સહેજ બેલાઈ ગયું – શું ભગવાન પણ હવે વેપારી બને છે? કારણ સેટી તે વેપારી કરે, ભગવાન નહિ. ) @ કા આંસુ એ તે વિરહનું ઊર્મિગીત છે. સંત અને કામી બને એકાંતના રાગી છે. પરંતુ પહેલો તેની જીવન પ્રવૃત્તિથી એ એકાંતને તીર્થધામ બનાવે છે. જ્યારે બીજે જવા દે...એ કહેવું નિરર્થક છે. Anahtamamarin વિકારને શમાવે તે સૌન્દર્ય; તેને જગાડે એ તે ભટકતું રૂપ છે, – ગુણવંત શાહPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 78