Book Title: Buddhiprabha 1964 08 SrNo 57
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 4
________________ બુદ્ધિપ્રભા (તા. ૧૦-૮-૧૯૬૪ મૂળ લેખક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી પ્રેમગીતા અરે ઓ પ્રીત ! તું તે મારા આતમરામની સીતા છે, મારા આતમકૃષ્ણની રાધા છે, મારા આત્મહરિની તું લક્ષ્મી છે; અને મારી યશદા પણ તું જ છે, કારણ, મારા આતમને હું મહાવીર સમજું છું. – ૧૫ – ઓ પ્રીત ! મારા શિવાલયની તું પાર્વતી છે કારણ, મારા દેહને હું શિવાલય સમજું છું અને મારા આતમને શિવ-શંકર-મહાદેવ ! – ૧૭ – અરે એ પ્રેમ ! આ તે તારી કેવી ખૂબી છે ? કે તારા વિના મારું ભણતર પણ ભૂલું પડી જાય છે! –ગુણવંત શાહ ભાવાનુવાદક.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 78