SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ NWNWWNWINN પુણ્ય ન કરે તે કઈ નહિ, પાપ તો ન જ કરશે; કારણ પાપની લાશ પર જ પૂણ્યના પુષ્પ વેરાયેલાં છે. કા આંસુ બધાં જ કઈ વેદનાના નથી હતા જેમ પથ્થર બધા ભગવાન નથી હોતા, પ્રેમની આ એક ખૂબી છે, એ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેની આંખ લાલ નથી બનતી; એની આંખમાંથી ત્યારે ઊના આંસુ જ દદળે છે. મારા સંતપ્ત હૈયાને આશ્વાસન આપતાં તેણે કહ્યું – “ભાઈ ! એ તે ભગવાન તારી કસોટી કરે છે.” ત્યારે મારાથી ઊંચે અવાજે સહેજ બેલાઈ ગયું – શું ભગવાન પણ હવે વેપારી બને છે? કારણ સેટી તે વેપારી કરે, ભગવાન નહિ. ) @ કા આંસુ એ તે વિરહનું ઊર્મિગીત છે. સંત અને કામી બને એકાંતના રાગી છે. પરંતુ પહેલો તેની જીવન પ્રવૃત્તિથી એ એકાંતને તીર્થધામ બનાવે છે. જ્યારે બીજે જવા દે...એ કહેવું નિરર્થક છે. Anahtamamarin વિકારને શમાવે તે સૌન્દર્ય; તેને જગાડે એ તે ભટકતું રૂપ છે, – ગુણવંત શાહ
SR No.522157
Book TitleBuddhiprabha 1964 08 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages78
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy