Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ પતિ શ્રી ઉત્તવિજયગણી. અમદાવાદમાં જૈતાની વસ્તી વધારે છે. જિનચૈત્ય અને ઉપાશ્રય પશુ મુખ્યાબંધ છે. ત્યાં ધનાય, ગુણવાન અતે ધાર્મિક ણા થયા છે અને છે. નગરરોની પી ધારણુ કર. નાર પણ્ સૈકાઓ યાં જૈન કુટુબજ છે, અને એ ક્ષેત્રમાંથી વિદ્વાન પંડિત ઉત્પન્ન થએલા છે, ન ગ્રાસન અને તીર્થના રક્ષણના અણીને પ્રસંગે, એ શહેર મુખ્ય પાઠ ભજવે છૅ, તેથી અમદાવાદ જૈનપુરીના નામથી જૈનામાં એળખાય છે. તેમાં સામળાનો પાળમાં શ્રી સામ ધાર્યનાથનુ મંદિર છે. તે મંદિરની પાસે શ્રીમાળી જ્ઞાતિના લાલચંદ નામે શ્રાવક રહેતા હતા. તેમને માકિ નામની પત્ની હતી. તેને ત્રણ કન્યાએ, અને એક પૂજાલાલ નામના પુત્ર હતા. ૧૯૫ યુનલાલની અહાર વર્ષની ઉંમર થઇ, તે સુધીમાં શ્રી દેવજી મહારાજ, જે ખતર ગચ્છમાં થયા છે તે વા વિદ્વાન અને પતિ હોવાની સાથે અધ્યાત્મ વિષેયના જ્ઞાતા હતા. તેમણે આગમાર, ચોવીશીઞા, વીશી, નયચક્ર, સ્નાત્રપૂર્જા, અષ્ટપ્રકારી પૂજા, નવપદ પૂજા, ત્યાદિ ગધા બનાવેલા છે. ચાવીશીના આ પાતેજ ભરેલો છે. તેઓ શ્રી અમદાવાદમાં પધાર્યા તે વખતમાં તેમનું વ્યાખ્યાન સાંભળવા ત્રા જતા જતા હતા, તેમાં યુનલાલ પણ્ જતા હતી. વ્યાખ્યાન સાંભળતાં તેમની પાસે જ્ઞાનાભ્યાસ કરવાના પુંજાલાલના વિચાર થયા, અને તે તેમને જાએ. તેમાએ ગિત આકારે રાપાત્ર જાણી તે કરાવવાની હા પાડી. એક રામકુંવર નામની શ્રાધિકા ઘણી ધાર્મિક અને યુવત હતી તેને પુંજાલાલને જ્ઞાનાભ્યાસ કરવામાં સહાય કરવાને સુચના કરી, તે સૂચનાના તે ભલી શ્રાવિકાએ અમલ કરી, પુજાલાલને રાાાભ્યાસ કરવામાં ઘણી સવળતા કરી આપી. પુંજાલાલે જીવવિચાર, નવતત્વ, દંડક, સંગ્રહી, દેવવંદન ભાષ્ય, ગુરૂવંદન ભાષ્ય, પચખાણુ ભાષ્ય, તંત્રસમાસ, સિદ્ધ પોંચાશીકા, સિદ્ધ દડિકા, ચશરણુ, કર્મગ્રંથ, કનૈપયડી, પ'ચક્ર'ગ્રહ, કાલવિચાર, દર્શન સિત્તેરી, ખંડ હ્યુઝ્લ, નિાદ છત્રી, અતિચાર પંચાસીકા, આ ગયાના વૃત્તિ માર્ચ અભ્યાસ કર્યાં, તેની અંદર જે જે વિષયના જે જે ભાગા આવતા હતા, તે તમામ સુખ પાટ કરતા હતા. નય, નિશ્ચેષા, સમભ’ગીનું સ્વરૂપ તેએ તેમની પાસ સમજ્યા, શ્રા દેવચંદ્રજી માહારાજે અમદાવાદથી વિહાર કર્યાં અને સુરત પધાર્યાં. તે વખતે પુંજનલાલ પણ તેઓશ્રીની સાથે સુરત આવ્યા ત્યાં તેમણે ઘણી મહેનત કરી રાદ શાસ્ત્રના અભ્યાસ કર્યાં. પાટના ગ્રા. કચરા કીકા સુરતમાં આવીને રહેતા હતા. ત્યાં તેમને પુણ્યયોગે લક્ષ્મી ચેગ પ્રાપ્ત થયો હતો. તેથી શ્રી સમેતશિખરની યાત્રા કરવાના ભાવ થયા હતા. પણ સાથે કાઇ શાસ્ત્રના જાણકાર હોય તે યાત્રામાં વિશેષ આનંદ થાય એ હેતુથી તેવા યેગ મેળવી આપવા, શ્રી દેવચંદ્રજી પાસે તેમણે માગણી કરી; અને પુંજાલાલ માટે આગ્રહ કર્યાં. તેમના આગ્રહથી ગુરૂ મહારાજે કંનલાલને આજ્ઞા કરી, તેથી કચરાશા ખુશી થયા, અને યાત્રાએ જવાનું મુહર્ત જોવરાવ્યું. શુભ મુક્તે સુરતથી વિજમાં પ્રયાણ કરી તેએકકોટ ગયા. ત્યાં શ્રી પાર્ક્સનાથ પ્રભુનુ મંદિર છે, ત્યાં દર્શન કરી ભગદાવાદ વિગેરે સ્થળે યાત્રા કરતા કરતા શ્રી શિખ રજીની તળેટીએ પોંચ્યા. ત્યાં તેમને તે વખતના ડુંગરના માલીક તરફથી ઉપર રાઢવાની પરવાનગી નથી, એવી ખબર આપવામાં આવી. તેથી કચરારા વિગરે ધા દીલગીર થવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38