________________
બાડ"ગ પ્રકરણ.
૨૨૪ આ
ચના કરજ્યા તમ જીવન ઉન્નત કરવાને, વધુ વિધા રસથી આમપુનીત કરવાને. મળજ્યાં તેમને હંમેશ પ્રસાદી પ્રેમી, પરિમળ મળી આ સાખ્ય કુસુમતી સુરભિ. પ્રિય મદwાજ હો સદા મુબારક તમને, ધરી મિત્ર હુદે રમજ્યા આનદી પુંજે.
- કાવ્ય ગવાયા બાદ ઐોર્ડ'ગના વિદ્યાર્થી મી. અંઆલાલ ત્રીભાવને મી. ભાઈલાલની બોડી‘ગના છોકરાઓ પ્રત્યે કરેલી સેવા, તેમના સર્વ પ્રત્યે પ્રેમ, માંદગીના વખતે કરેલી સુશ્રુષા વગેરે બાબતો જણાવી હતી. ત્યારબાદ એડ'ગના સુપ્રીન્ટેન્ડન્ટ મી. શંકરલાલે માનપત્ર વાંચી બતાવ્યું હતું. પશ્ચાત પ્રમુખ સાહેબે સ્વહસ્તે મી. ભાઈલાલને માનપત્ર તથા ચાંદીની કુલદાની (ફલાવર પેટ ) એનાયત કર્યા હતાં અને હારતોરા આપવામાં આવ્યા હતા. મી. વેલચંદભાઇએ જણાવ્યું કે ર્ડોકટરના ધંધા એ ઉત્તમ છે કે જેમાં મનુષ્યોની સેવા કરી શકાય છે અને પરમાર્થથી મોક્ષ સરખુ’ સુખ પણું મેળવી શકાય છે. તમે જ્યાં જા એ ત્યાં જે મેંડ'ગમાં તમાએ આશ્રય લીધા છે તે ડ"ગને વીસારતા નહિં અને જે પ્રેમથી તમે હાલ ભૈડ"ગને જુએ છે તેજ પ્રેમથી તમે હંમેશાં જોશે. તમે હંમેશાં વધુ ને વધુ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરશે અને તમારું વિદ્યાર્થી જીવન કાયમ રાખશે. અને તમારું ચારિત્ર ઉત્તમ પ્રકારનું બનાવજે કે જેથી આ સંસાર વ્યવહારમાં સુખેથી તમારું જીવન ચલા ની શકે. પછી ગાર્ડ ગતા સુપીન્ટેન્ડેન્ટ મી. શ’કર લાલે જણાવ્યું કે આપણી બોડીંગના વિદ્યાર્થી ભાઈલાલભાઈએ જે બાડ'ગમાં રહી સબ આ. સર
જનની પદવી મેળવી છે તે જોઈ મને અત્યાનંદ થાય છે. તે સાથે જણાવવાની જરૂર છે કે • તેમણે બોડીં“ગની શરૂઆતથી આ સંસ્થાનો લાભ લીધે છે જેથી તેમની બાઈ"ગ સાથે ગાઢ પરિચય થએલો છે. આવા એક ગાઢા પરિચયવાળા બધુ આપણી કંપનીમાંથી મુક્ત થાય છે તેના માટે મને ધણી દિલગીરી થાય છે. સં જેમ તે વિજોગ એ સ્વાભાવિક છે. તે કુદરતના કાયદાને માન આપી હું તેમની ભવિષ્યની કારકીદી ઉજવલ ઈચ્છું છું તેમજ તેમને દીયુષ અને મુબારકબાદી ઈરછું છું, અને તે સાથે જણાવવાની રજા લેઉં છું કે તેઓ પોતે
જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં મનુષ્યની છાયા જેમ મનુષ્યની પાછળ જાય છે તેવી રીતે જે બોડ'ગને આશરો લેઈ તેઓ આ સ્થિતિને પહોંચ્યા છે તે બડ'ગરૂપી છાયાને સદા સ્વનજીક રાખશે અને તેને હંમેશાં ચિત-સૃષ્ટિમાં મરણભૂત રાખશે એવું ઈચ્છું છું. ત્યારબાદ મી. ચંદુલાલ મથુરદાસે મી. ભાઈલાલના વિરહને માટે લાગણી દર્શાવતાં જણાવ્યું કે તે એક મારા અંગત મિત્ર છે અને તેમણે મને ધણી વખત કીંમતી મદદ આપી છે. તેમના હું યશવાદ ઇરછું છું. ત્યારબાદ મી. ભાઈલાલે જણાવ્યું કે જે જે કંઈ મેં કર્યું છે તે મારા ભાઈએાને માટે કર્યું છે અને મારી ફરજ કરતાં મેં કંઈ પણ અધીક કર્યું નથી. હું જ્યાં જઇશ ત્યાં હું એડ"ગ કે જેમાં રહી હું આ સ્થિતિને પહોંચી છુ” જેનો આશ્રય લઈ મે” મારા ધંધાનું જ્ઞાન મેળવ્યું છે તે બેડ"ગને હું કદી વીસરીશ નહિ. ત્યારબાદ મી. સામચંદ પીતાંબરે રા. રા. કેશવત કાચું સુંદર રાગથી ગાઈ બતાવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબના ઉપકાર માની મીટીંગ વિસજૅન કરવામાં આવી હતી.
ને મદદ અત્રેના સુપ્રસિદ્ધ રા. રા. સ્વર્ગીય શેઠ કાળીદાસ ઉમાભાઈની સ્વર્ગ તિથીના સ્મારકભૂત બાડ"ગના ખરચમાં વાપરવા આશરે રૂ. ૫૦ ) ની કીંમતના વડું મણ દશ તથા ચોખા મણુ પાંચ મોલાવવામાં આવ્યા છે. હ. તેમના વડીલ સુપુત્ર શેઠ અનુભાઈ કાળીદાસભાઇ. ચીવા ભયકર ભુત યાને જગતના જીવલાક શત્રએ
(પ્રકાશક-અચરતલાલ જગજીવનદાસ.-ભાવનગર)