Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ બેડીંગ પ્રકરણ उपेन्द्रघना. સમુદ્ર તીરે મઢી છે રૂપાળી, વસે મહી માનવ સંગ બાળી; કાના અને કાન્ત રસિક જાતે, દુખી અતિ યુગ્મ વિયુક્ત થાત. વામિ-કાલક્રમે સૈખ્ય વિષેજ ઝાઝા, રાખે નહિ બાળક દ્ધ માઝા; આનન્દ આન્દોલનમાં ક્રિડે છે, કેલી વિભિન્ના નવ તે કરે છે. વર્ષ મહિં અબ્ધિ ઉછાળ ભારે, તુફાન થાયે જલથી વધારે; જાણે સમુદે હરિ પાસ આવે, પૂજા કરી સાદર નેહ ભાવે. આવે સમે સુન્દરી કે પતિને, જોડી કરે વાણી મૃદુ વદીને; સમુદ્ર કીડા કરવી ગમે છે, સ્વામિ સહ ચિત્ત વધુ રમે છે.” પતિ વટે હસ્ત રહી સતીના, ઓછી ચુમી જે નિધિ છે રતિના; “ભલે કરે તેમ નથી વિશેષ, ના રહ્યાં દંપતીએ અકેક. પત્ની પતિ બે જણ સાથ ચાલે, ને નાવને હલેસ ભારે, જરાક છોળો થકી ભિન્ન થાય, પાછાં થતાં શીત સમાન થાય, છોકરા-દૂર જાય દરિયા મહીં તહી, હર્ષ પામી મનમાં જારી તરી; બેઉ સાથ જળ બાર નીસરે, અપ કાળ સહુ દુઃખ વીસરે. એમ નિત્ય નવલા કીડા કરે, નાવ નિજ લઈ અશ્વિમાં ફરે; જેમ જે વળી દેવનું ખરે, તે વિમાન ગગને શું સંચરે ! ! એક દિન સમી સાંજને સમે, અબ્ધિ નીર અતિ શામળું સે; બરછ હર્ષ ધરી કેક મારતા, શુદ્ર પ્રાણું બેંકને નસાડતા. વારિધી કર પછાડી કાસમા, તીર સાથ ભળતા વિકાસમાં; રન માંહીં ધ્વનિ તે તણે થત, સિંધ શબ્દ મહિં તે ભળી ને. તે સમે સતિ પતિ સમીપમાં, આવી બેઠી લઈ હસ્ત અંકમાં; જોઈ લીન પતિ મુખેદુમાં, ભાવ જાણું પતિ કે મજકમાં. પતિ-“હાલી વખાણું મુજ ભાગ્યને શું? કે શું! વખાણું તુજ ભાગ્યને હું ના વર્ણવ્યું જાય ત્યારે અંગ, દી મણિ પામી સુવર્ણ સંગ. મગનલાલ ભાઈશંકર શાસ્ત્રી, વડોદરા बोर्डीग प्रकरण. રવિવારે સામાયિક-દરરવિવારે બેગના તમામ વિદ્યાર્થીઓને સામાયિક કર વાને નિયમ દાખલ કરવામાં આવ્યો છે. સામાયિકની ક્રિયા પૂરી થયા બાદ તેમને તાવતાનને તેમજ સદવર્તનને બોધ આપવામાં આવે છે. ગત માસના રવિવારમાં આત્માને કર્મને સંબંધ, કર્મો જડ છતાં જીવ કર્મો કેવી રીતે ગ્રહણ કરી શકે છે વિગેરે વિષયને જનતસારમાંથી સમજાવવામાં આવ્યું હતું તેમજ આત્મસિદ્ધિને માટે છ મહાન પદ પૈકી ત્રણ પદનું વિવરણ કરવામાં આવ્યું હતું તેમજ પચંદિય, ઈરિયાવહીયં આદિ સૂત્ર આપણને શું શીખવે છે તે સમજાવવામાં આવ્યું હતું તથા સત્સંગ આદિ વિશે સવર્તન માટે વાંચવામાં આવ્યા હતા. ૧ પુરૂષ, ૨ હરિશ્ચન્દ્ર, ૩ બળે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38