Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ २०८ બુદ્ધિપ્રભા. सद्गुरु संगति. दुष्ट जन संगति परिहरी, भजे सुगुरु संतानरे; जोग सामर्थ्य चित्त भावजे, घरे मुगति निदानरे. વળી અનંત જીવનના અભ્યાસીઓએ જેઓ દુછજન છે. તેમની સાબત થજવી જોઈએ અને સશુરૂ અથવા તેમના પ્રશસ્ય શિષ્યનો સંગ કરવું જોઈએ કારણ કે ને ને સંગ સંગ તેવો રે, જેની સબત કરવામાં આવે છે તેના જેવા ગુણ યા દેવ હોય છે તેવા આપણામાં આવે છે. માટે સેક્સ સજજનની કરવી. આત્માને જે સત્ય રંગ ચઢાવે તેજ સત્સંગ છે, સત્સંગ એજ આમાનું પરમ હિતકારી ઔષધ છે. પૃથ્વી પર જેમ તરાય નહિ તેમ સત્સંગથી કદિ બુડાય નહિ માટે મુમુક્ષુઓ-આત્માથીઓએ સત્સંગ કરી દુર્જન માણસની સેબત ત્યજવી જોઇએ. સત્સંગથી હમેશાં મન વચન કાયાના પ્રાગે–તેની પ્રવૃત્તિઓ શુદ્ધ બાયડ થાય છે અને તેથી કરી ને સામર્થ વધે છે અને વેગ સામર્થ્ય વધતાં ચિત્તની આધીનતા થાય છે કે જે કર્મક્ષયનું મૂળ કારણ છે. અને ચિત્તની આધિનતા પ્રાપ્ત થતાં શુદ્ધ અને વિશુદ્ધ પરિણતિથી આત્મા પરમપદ પામે છે માટે દુષ્ટ માણસની સંગ અનંત જીવન પ્રાપ્ત કરનારે ત્યજી સદ્ગુરૂ અથવા તેમના પ્રશસ્ય શિષ્યાની સંગત કરવી એ પુનઃ મુનાશીબ છે, निजात्म स्वभाव प्रवर्तन लक्षण. मान अपमान चित्त समगणे, समगणे कनक पापाणरे; वंदक निंदक समगणे, इसो होय तुं जाणरे. વળી જે પિતાના આત્મામાં જ મગ્ન છે, જેમણે પૂર્વોક્ત પ્રકારે આભાને સ્વભાવ જાણે છે અને જે સ્વ સ્વભાવમાં રમણ કરે છે તેઓને કોઈ માન આપે છે અપમાન કરે છે તે કરનાર ઉપર સમાન ભાવ રાખે છે. એક ઉપર નેહ રાગ કરતા નથી તેમ બીજ ઉપર દેષ પણ ધરતો નથી પણ અને ઉપર સમાન ભાવ રાખે છે અથૉત્ તે માનથી પ્રસન્ન પણ થતું નથી તેમ અપમાનથી ખેદ પણ પામતું નથી અને પોતે સમભાવમાં રહે છે. વળી પાષાણ અને સુવર્ણ તે પૃથ્વીના વિકારરૂપ છે. વસ્તુ સ્વભાવ જાણવાથી તે બન્નેને પુગલ જાણે છે આથી કરી તે બન્નેને સમાન ગણે છે તેવી જ રીતે કોઈ ગુણને લઈ વખાણ કરે, પગે લાગે કોઈ અન્ના દેષ પ્રગટ કરી લઘુતા કરે નિંદા કરે તે તે બનેને પિતાના આમા તુલ્ય ગણે છે અને જે કર્મો કરશે અને જેવાં કરશે તેને તે ભક્તા થશે એવું વિચારી પતે સમ પરિણામ પણે વર્તે છે અને અપકૃત્ય કરનાર પર દયા ધરે છે. માટે જે તારામાં ગુણ પ્રગટ થશે તે તું તે સમપરિણમી થઈશ, અથવા ગુણ પ્રગટાવવા હોય તે તું તે થા અને એવો જે થઇશ તેજ ગુણ પ્રગટ થશે. વળી सर्व जगजंतुने समगणे, गणे तृणमणिभावरे, मुक्ति संसार वेहु समगणे, मुणे भवजलनिधि नावरे. જગતના સર્વ પ્રાણી માત્રને પિતાના સરખા ગણે. એક દિથી માંડી પદ્રિ સુધીમાં આત્મત્વ સરખું હોવાથી મને એક સરખા માને આત્મવત્ સર્વમ્પુ અર્થાત સર્વ ભૂતોને

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38