Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૨૧૨ બુદ્ધિપ્રભા. થોડે વખત ગાયન ચાલ્યું તેના તનમાં ઓચિંતુ ભંગાણ પડ્યું. એક બાંદીએ આ વીને બેગમ સાહેબ હનુર એક કાગળ રજૂ કર્યો. જિન્નત બેગમે સવાલ કર્યો, “ ક્યા ખબર, બાંદી ? " બાંધીએ કહ્યું: “નઈ બેગમે જહાંપનાહ પર આ ચીઠ્ઠી ભેજી છે. જવાબને માટે ખા રહેવાને પણ તેણે હુકમ કીધો છે. જે હુકમ, બેગમ સાહેબ !” બાદશાહ તે વખતે ચેડા શિરાઝીના ઘેનમાં કે થોડા બેગમના કમળ કંઠથી નીકળતા મધુર સંગીતની મહીનીથી, અર્ધા ઉંઘમાં મુકતાસેજ પર આળોટતા હતા. જિન્નતે બાદશાહ તરફ શકમંદ નઝર નાંખી, સાવચેતીથી પછી પેલે કાગળ ધીરે ધીરે મનમાં વાંચવા લાગી. કાગળ નીચે પ્રમાણે તે – પ્યારે જીગર, આ દાસી ગુનેહગાર નથી. જે તહોમત એને ફિર રહડાવવામાં આવ્યું છે, એ બાબતમાં તે તદન બેગુનાહ છે, બાદશાહે જે ખ્યાલ બાંધો છે તે ભૂલભરે છે. જે શક પડ તે દાસીને એકવાર બેલાવીને બધી વાતનો ખુલાસો લે જઈને હતા. એમ કરવામાં બીલકુલ નુકશાન હતું નહિ. આવી રીતે ખફા થઈ ભર ઉઠાવી એ મહારાં કમનસીબજ, - શહેનશાહ ! આ લુડી પર આટલી બધી મહેરબાની શા માટે? જે ખરેખર મને ગુનેહગાર લેખતા હો તે બહેતર છે કે મને જલ્લાદને હાથે સેપી આપનું નામ રાખે. પણું એ આખરના વખત પહેલો દાસ આપના એક દીદની ચાહના રાખે છે. એ પહેચ પૂરી થયેથી મહેત ઘણું સુખનું લેખીશ. લી, આપની તાબેદાર પણ કમનસીબ સેલીમા, કાગળ વાંચતી વખતે શાહને આ લીટીએ તેણે વંચાવી નહતી. ચીઠ્ઠી લઈ બાંદી ચાલતી થઇ. તેની સાથે ને સાથે જ જિન્નત બેગમની ચાલાકીથી એક બીજો પણ પરવાને બાદશાહની મહેર સાથે મેતી મહાલની તાતારી પહેરેગીરના હાથમાં પહેચાડવામાં આવ્યા. તેમાં સેલીમાને એકાંત કારાગૃહ વાસમાં પૂરવાને હુકમ હતા. બિચારી નિદૉષ ભેળી પ્રેમાળ સેલીમા–શા માટે આ નકગારમાં તું આવી–ફસાઈ? હવે તે તારે સ્વર્ગીય સુખડ સ્વમ સમાં સિ વહી ગયાં– રવું છેનિર્માયું હારે માટે જે ! પ્રેમ તણા પરિમળ ગરવાના ફોરવા પ્રારબ્ધ તે દીધા નિત્ય ઉચાટ જે ! સ્વમીંય. કાચા કાનના શાહ જે પતિ-રાહુ જેવા અદેખાઈની આગથી બળી જતા હરીઆ સંજોગોમાં ગમે તેવી પ્રેમાળ-નિર્દોષ-ને ભોળી બાળા સેલીમા ! એ નર્કગારમાં હારી શી દશા? હાર માટે રખડતા અટપટા-પ્રેમમાર્ગના પ્રવાસીને ચીર વીરત–ને આમ આ સ્કૂલ દુ:ખ! અરેરે ! બિચારી તું કેમ સહી શકીશ? ખરેખર પ્રેમીએ તે દુઃખી થવાજ સરજાયાં છે-હાવું અને હેલું ?' કાગળ વાંચી જિન્નત બેગમ ગુસ્સાથી અને ઈર્ષાની આગથી સળગી ઉઠી. મનમાં વિચાર કીધો-આવી મઝાની તક મળી છે તે તે અરસામાં એ વચ્ચેની હળ નાબૂદ નહિ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38