Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ પતિ શ્રી ઉત્તમવિજયગણી. કુંડ છે. પાવાપુરી, કાશી, મધુરાં, આગા, પમ્બુા, મેતા વગેરે ઘણું સ્થળે યાત્રા કરતાં કરતાં તેઓ પાટણ આવ્યા. આગામાં ટુટા સાથે વાદ કરીને જશવાદ મેળવ્યેા. ૧૯૭ કચરા મુંજાલાલની સાથે યાત્રા કરી પેાતાના મૂળ વતન પાટણમાં આવ્યા તેથી તેમને ઋતુ. હર્ષ થયો, અને સુરત વેપાર્થે જતાં પહેલાં જે ઋણ-કરજ પાતે મૂકી ગયા હતા તે તમામ કરજ લોકોનું ચુકવી આપ્યું. પુંનલાલ યાત્રામાંથી પ્રભુની પ્રતિમામાં લઈ આવ્યા હતા, તે સહુ રાધનપુર ગયા અને ત્યાં આછા ભાવપૂર્વક પ્રભુ પધરાવ્યા. ત્યાંથી સુરત આવ્યા. જે શ્રીમતરિક્ષ પાર્શ્વનાથજીની યાત્રાએ જવાના વિચાર થયાથી જીરાનપુર, માંગીનુંગીની યાત્રા કરી ત્યાં પહોંચ્યા. ત્યાંથી નીકળી મુક્તાગીરી, શ્રી મક્ષીજી પાર્શ્વનાથ તથા ઉજયનીમાં શ્રીષ્મવતી પાશ્વનાથની યાત્રાએ ગયા, ત્યાંથી નારંગાબાદ ગયા. ત્યાં પ્રેમચંદ નામના ટુંક પથના શ્રાવક સાથે વાદ કરી યથવાદ મેળવ્યો. ત્યાંથી મલાકાપુર થઇ ક્ષુદ્ઘપુર (બરાણુપુર) આવી કસ્તુરા નામના શ્રેષ્ટીને ત્યાં ઉતર્યાં. કસ્તુરાહે તેમને બહુ આદરમાનથી પોતાને ઘેર રાખ્યા. ત્યાં હિમચંદજી નામના સાધુ ધણું દુઃખકર તપ કરનાર હતા, શતદિવસે ખેડા રહેતા હતા, અને ા નિસ્પૃહાવાન હતા, તેમની પાસે વ્યાખ્યાન સાંભળવા જતા હતા. તેમનું વ્યાખ્યાન સાંભળતાં પુનલાલને ફૈસગ્ય ઉત્પન્ન થયેા અને દિક્ષા લેવાના ભાવ યા. પુનલાલે હિંચ`દર્દીની પાસે પ્રતિજ્ઞા કરી કે હું જ્યારે દીક્ષા લેઈશ સાર પછી ગાય઼મ વાપરીશ. આ આખડી તેમણે મોહન જીતીને દિક્ષા સર્વ વિસ્તાપણે અંગિકાર કરવા માટે લીધી, ત્યારે રાણપુરના સથે હૅમચંદજીની પાસે દીક્ષા લેવાને તેમને આગ્રહ કર્યાં, પુંનલાલ કિંમચંદજીનું વ્યાખ્યાન સાંભળવા જતા હતા, તે વ્યાખ્યાનમાં કોઇ પણ વખતે જીનપૂજાની અનુમેદના તેમણે સાંભળી નહિ તેથી તેમની શ્રદ્ધામાં ફેર લાગ્યા. એ કારણસર તેમની પાસે દીક્ષા લેવાનું પુંજાલાલે દુરસ્ત ધાયું નહિ. ખરાણપુરના સંઘે હિમદજી પાસે દીક્ષા લેવાને બહુ આગ્રહ કર્યો ત્યારે પુંજાલાલે જશુાવ્યું કે મારી માતા વૃદ્ધ છે, તેમની આજ્ઞા મેળવ્યા વિના દિક્ષા લેવાના મારા વિચાર નથી, માટે હું ગુજરાત જઈશ. તે અવસરે કસ્તુરહ્યા શેઠના કાળ થયા, તેથી વાહરા ગોકલદાસને ત્યાં પુંજાલાલ થોડા દિવસ રહ્યા. ભરાણપુરમાં તેમણે ધણા સ્વર્મિ જોડીયા (મિત્રો) કર્યાં. ખરાષુરથી પોતાને ઘેર જવા સારૂ તે સુરત આવ્યા. ત્યાં તેમણે વિશેષાવશ્યક નામના મહાન ગ્રંથ વાંચ્યા. સુરતથી અમદાવાદ આવ્યા, તે વખતે ત્યાં શ્રી યાગવિમળ ગણી, તથા શ્રી જિનવિજય પન્યાસ હતા. તેમને વાંદીને પોતે બહુ ખુશી થયા, અને પોતાની માતા પાસે આવ્યા. માતાની પાસે દીક્ષા લેવાની આજ્ઞા ભાગી, માતાએ મોહવશે પોતાની હયાતી સુધી વ્રત હૈવાની વાત ન ાડવા જણાવ્યું. માતાને પોતાના પર ધણા ઉપકાર થએલે, અને ઉત્તમ પુછ્યું માતાને તીર્થરૂપ ભાતે છે. એ ન્યાયથી પાતે તે વાતને પડતી મૂકી. દરરોજ તેમા શ્રીજિનવિજય ગુરૂ પાસે ાખ્યાન સાંભળવા જતા હતા. શ્રીજિનવિજયજી જેવા ગીતાધવક્તા અને પુંજાલાલ જેવા તછનાસુ શ્રાતા, તે વ્યાખ્યાનની ઝમક કાપ જુદી રીતનીર હોય એમાં નવાઇ નથી, જાવે છે કે;— રાસકાર શ્રીપદ્મવિજયજી ૧ ગેાધુમ એટલે બહુ', ૨ આખડી એટલે પ્રતિજ્ઞા.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38