Book Title: Buddhiprabha 1915 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ પંડિત શ્રી ઉત્તમવિજયગણી. ૨૦૩ જનબિંબ અને નાગમની ઉપાસનાજ આત્મદ્રવ્યને ઉન્નતિનું નિમિત્ત કારણ છે, એ રહસ્ય પુંજાલાલના સમજવામાં સારી રીતે આવેલું, તે રહસ્ય હિમચંદજીના વ્યાખ્યાન શ્રવણમાં તેમના મુખેથી સાંભળવામાં આવ્યું નહિ, તેથી તેમની સમ્યક્ શ્રદ્ધાને વિષે મુંજાલાલને શંકા થી નવીન શિષ્યને દિક્ષા આપતી વખતે તેમના ગુણની પરીક્ષા કરવાની ફરજ ગુરૂ મહારાજ ઉપર શાસ્ત્રકારોએ રાખેલી છે. ગુરૂ મહારાજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવના જાણ કાર હોવાથી લાયક નિવડે એવાનેજ દિક્ષા આપે એવી તજવીજ રાખે છે. તે જ પ્રમાણે જેને પિતાના ગુરૂ કરી જીવન અર્પણ કરવાનું છે. જેની આજ્ઞા છવન પર્યત પાળવાની છે, તેમની અને પિતાની પ્રકૃતિને મેળ ખબર જામશે કે નહિ, એ વિચાર કરવાની ફરજ શિષ્ય થનારના ઉપર પણ છે. દિક્ષા લેઈ ગુરૂ મુકરર થયા પછી સ્વભાવ કે વિચાર બિન્નતા ઉપન થઇ ઉભય પક્ષને આર્ત-4 ધ્યાનનું કારણ ન થાય તેની વિચારણા થવી જોઈએ. શ્રી દેવચંદજી પાસે પિત જ્ઞાનાભ્યાસ કર્યો, અને હિમચંદજીના વ્યાખ્યાનધી તેમને વૈરાગ્ય થશે તે પણ તેમણે દિક્ષા, પંન્યાસ શ્રી છનવિજ્યજી પાસે લીધી, તેનું પચ્છિામ કેવું સારું આવ્યું છે ! આ પ્રસંગે વિચાર કરવા જેવું છે, તથા તેમાં પુંજાલાલના ડહાપણને આપણને ભાસ થાય છે. છનાગમના જાણકાર અને વૈરાગ્યવાન હોવાની સાથે જે જનબિંબ અને તેમના પૂજન ઉપર શ્રદ્ધા ન હોય તે તેનામાં તત્વ બધાની ખામી છે. તેવાઓને ગુરૂ તરીકે સ્વીકારવા નહિ, એ ઉપદેશ શ્રી ઉત્તમવિજ્યજી પિતાની વર્તણૂકથી આપણને આપે છે. પંડિત શ્રી દેવચંદ્રજી અધ્યાત્મ વિષયના ખાસ અભ્યાસી હતા. તેમણે તેમજ શ્રી આનંદધનજી મહારાજે શ્રી જનબિંબ અને છનપૂજન શાસ્ત્રસિદ્ધ માની પિતાના અનુભવથી તેની ઉપાસના માટે ખાસ ઉપદેશ કરે છે. શ્રી આનંદઘનજી મહારાજ પોતાની બનાવેલી ચાવીશીમાં શ્રી સૂવિધિ જીન સ્તવનમાં નીચે પ્રમાણે ઉપદેશે છે. સુવિધ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે; અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉડી પૂછજેરે. દ્રવ્ય ભાવ ચિ ભાવ ધરીને, હરખે દહેર જઇયેરે, દહ તિગ પણ અહિંગમ સાચવતાં, એક્યતા ધુરિ થયેરે. કુસુમ અક્ષત વર વાસ સુગંધ, ધુપ દીપ મન સાખી; અંગ પૂજા પણ ભેદ સુણી એમ, ગુરૂ મુખ આગમ ભાખી. એનું ફળ દેય ભેદ સુણી જે, અંતર ને પરંપરરે; આણુ પાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર કુલ અક્ષતવર પ પઈવે, ગંધ નેધ કળ જળ ભરિ; અંગ અગ્રyજ મલિ આકવિધ, ભાવે ભવિક શુભ ગતિ વીરે, સત્તર ભેદ એકવીશ પ્રકારે, અડોતર સત ભરે; ભાવપૂજા બહુ વિધિ નિરધારી, દેહગ દૂર ગતિ છે રે. તુરિયભેદ પવિત પૂજ, ઉપશમ ખીણ સંયોગી રે; ચહા પૂજા ઈમ ઉત્તર જાણે, ભાખી કેવળ ભેગીરે. એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણ, ભાવિક છ કરશે તે લેશે, આનંદઘન પ૬ વરરે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38