Book Title: Buddhiprabha 1909 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ સર્વ મનુષ્યો વગેરે તો મહારા આત્માની તુલ્યતાને ધારણ કરનાર છે. ફક્ત કર્મના લીધે ભેદ દેખવામાં આવે છે. અમારા આત્માની ઉન્નતિ માટે સર્વ વોની ઉન્નતિ કરવી જોઈએ. વર્ણાશ્રમ અને નાતભેદને દૂર કરી સર્વ જીલોનું ભલું કરવું કંઇએ. જ્યારે સર્વ જે મિત્ર છે તે તેનું બુરૂ કરવા એક લેશમાત્ર પણ ખરાબ વિચાર કેમ કરો ઇનંદએ ? સર્વ જીવોપર જેની મિત્ર બુદ્ધિ કરી છે તેને કોઇપણ વેરી હોતી નથી, અને એ આમા, સં. સારરૂપ સમુદ્રને તરી તેની પેલી પાર જાય છે. શ્રી વીરપ્રભુએ મૈત્રીભાવના ધારણ કરી અનેક દુષ્ટાના ઉપગે સહન કર્યા. ચંડકાશિયા પે શ્રી વીરમભુને દંશ દીધા તાપણું વીરપ્રભુ જરા માત્ર મૈત્રીભાવનાથી ચલાયમાન થયા નહીં. એ મિત્રીભાવનાની ઉત્તમતા. !!! શ્રીવીરપ્રભુએ ચંડકાશિયા સપિર કરૂણું કરી ઉપદેશ દેઈ તેનું આત્મડિત કર્યું. જગતમાં અનેક દોષથી દોષિત ને દેખી દઈની નિંદા વા ભૂ કરવું નહિ, શ્રી વીર પ્રભુના પગલે ચાલી સર્વ દેવોની સાથે મૈત્રીભાવના રાખવી જોઈએ. મૈત્રીભાવના રાખવી એ કંઈ સામાન્ય વાન નથી. લાડાના ચણા ચાવવાની પ મૈત્રીભાવના રાખતાં અનેક સંકટોમાંથી પસાર થવું પડે છે. રાધના એવા તો પ્રપંચ છે કે હૃદયમાં ઉઠતી મૈત્રીભાવનાને કણમાં નાશ કરી દે છે. મનુષ્ય પોતાના આત્મા - માન અન્યના આત્માને દેખે અને તેનો સ્વાભાવિક ધર્મ છે કિંતુ તેની આ આવનાર ઈર્ષા અદેખાઈ સ્વાર્થ વગેરે દોષ છે. કેટલાક તે પશુ પંખીમાં આમાં માનતા નથી તેવા જેવો પશુ પંખીને પિતાના આત્મા સમાન શી રીતે માની શકે ? જે જીવો પશુ પંખાનામાં પિતાના સમાન અન્ય આત્માએને વાસ છે એમ માને છે તેજ પશુ પંખીઓના મિત્ર થઈ શકે છે. અન્ય જીવોને નાશ કરતાં પોતાના આત્માને પાપકર્મ લાગે છે, આ સિદ્ધાંત જ્યારે અનુભવમાં આવશે ત્યારે અન્ય જાની દયાના પરિણામ હદયમાં પ્રગટશે. અન્ય જીવોપર દયાના પરિણામ મૈત્રીભાવનાના ગે થાય છે માટે મિત્રભાવનાની ધણી જરૂર છે. જ્યાં ત્યાં, હરતાં ફરનાં, ખાતાં, બેસતાં, ઉદનાં મિત્રી ભાવનાના વિચારો કરવા–મંત્રીભાવનાની પુષ્ટિ માટે નીચેનું કાવ્ય સદાકાળસ્મરવું. परम मित्रता. मित्राइ राखो सहु साथे, मित्राइथी क्लेश टळे. मित्राइथी सम्प वधेछे, मनना मेळा सर्व मळे. पित्राइथी सलाह शान्ति, धायर्या कृत्यो सर्व सरे,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36