Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૨૭૮ ઈએ. જ્ઞાનદાન એ અત્યુત્તમ છે પણ આ વાતની કાને દરકાર છે ? સ્વધર્મની કેળવણી વિના આપણને બહુ નુકશાન થયું છે. ધર્મજ્ઞાન વગર લા રવદેશાભિમાન વિનાના થયા વેધમની કેળવણીના અભાવે આપણે આપણા ધર્મશું છે અને તેનું શું ફલ છે તે જાણતા નથી એટલું જ નહિ પણ જાણવાને ઉત્સાહ પણ ધરાવતા નથી એ કાંઈ થોડા બેદની વાત નથી જે આપણે ધમની મૈત્રતા જે હાલના દુનિયાના સર્વ વિદ્વાનો પ્રશંસા કરે છે તેને આપણે પોતે જ ઓળખતા નથી ? બીજા ધર્મના લોકો આપણા ધર્મનું રહસ્ય જાણતા થયા અને તેમાંથી સાર તત્વ ખેંચવા લાગ્યા ત્યારે આપણે આપણું પિતાનું જ ભુલવા લાગ્યા અ કેવું હાસ્ય કરાવવા જેવું થયું છે, અરે પિતાના ધર્મનું અભિમાન નહિ હોવાથી જુઓ એક હિંદુઓ પરધર્મમાં ફસાઈ ગયા છે અને નય ઇ. સંકડા હિંદુ પા ની નાત જન અને સ્વધર્મનું અભિમાન મુકી નાસ્તિક વિચારના અને આચાર વિચાર રહિત થઈ ગયા છે તે વાત શું અજાણી છે? પણ તેમાં આપણી જ ભુલ છે કે આપણને બાવ્યાવસ્થામાં સ્વધર્મનું જ્ઞાન નહી મળેલું. ધર્મ વિનાનું માણસનું જીવવું નિરથક છે. સ્વધર્મની અજ્ઞાનતાને લીધે પરધમ ઉપર સહજ પ્રાપ્તિ થાય એ સ્વાભાવિક છે. પણ પ્રથમથી જ સ્વધર્મના મુળ વતન સંસ્કાર થયો તો પછી પરધર્મ ઉપર પ્રીતિ ન થાય. સ્વધર્મનું રહસ્ય અને તેનું સપનું નહિ જાણતા હોવાથી અને પરધમી ના પ્રયાસથી હલકા વર્ગના ઘણું હીંદુઓ અને શેડ ઉંચ વર્ણન હિંદુઓ પણ પરધર્મમાં સુખ સમજીને અથવા સુખ મળવાની કેટલીક ની લાલચે મળવાથી પરધર્મ ગ્રહણ કરે છે. પણ પાછળથી તેમાંનું તેમને કેટલું સુખ મળે છે તે વટલીને પરધમમાં ગયેલાઓને પુછીએ તે ખાત્રી થાય પણ પશ્ચાતાપ કરતા જોયા છે કે મારા પ્રિય બંધુઓ આ આપણું સ્વધર્મની કેળવણીના અભાવે અને ધર્મ જ્ઞાન નહી મળવાથી જ થાય છે અને આપણે આગલા ઈતિહાસ વાંચીએછીએ તેની અંદર પણ મુસલમાની રાજ્ય વખતે હિંદુઆએ અસહ્ય દુખે સહ્યાં છે તેમ છતાં પણ પ્રાણત સુધી સ્વધર્મમાં ટકી રહ્યા અને પોતાની ધર્મ મુક્યો નહિ કારણ કે આપણું ધર્મના મુળ આપણાં હૃદયમાં એવાં સજજડ થઈ બેઠાં છે કે આપણી પાસેથી ધર્મના બદલામાં ગમે તે લઈ લે, એટલે કે પૈસે લે, ઘરેલે, ગામલે, અને છેવટે દેશ લે અને કદાચ જીવ પણ લેવા તૈયાર થાય તો પણ આપણે આપવા તૈયાર થઈએ છીએ પણ કોઈ આપણને આપણું ધર્થથી ભ્રષ્ટ કરે તો તે આપણે સહજ કરી શકાશે નહિ કારણ કે મુસલમાની રા' વેળાએ આપણે ધર્મપર કેટલા કકલા

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36