Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ જેવાકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં પણ ધર્મ બધાથી પહેલો છે. આપણુ પુજ્ય જંબુવામીના કાળ પછી દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ તેમાં મને નો પણ વિકેદ થયો એટલે બાકી જે ત્રણ વર્ગ રહ્યા તેમાં પ્રથમ ધર્મને વર્ગ છે, અને તે અર્થ અને કામ કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે ધર્મ વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. પર્વ જન્મમાં કોઈ પુણ્યની પ્રામી કરી હોય તે તેના ઉદયથી અર્થ અને કામ મેળવી શકાય. અન્યથા તે બને જ નહિ. આ દુનિયામાં જે જીવો છે તે સર્વે સુખની ઇચ્છા કરે છે, સર્વે પ્રાણીઓને જે સુખની ઈચ્છા હોય છે અને જો તે સંપૂર્ણ સુખી થવા છે તો આપણે સર્વ મનુષ્યજાનિએ યાદ રાખવું જોઈએ કે તે સંપૂર્ણ સુખ કે જે માલ સિવાય કદી પણ આપણને મળવાનું નથી, નથી અને નથી જ. ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તી થઈ નથી ત્યાં સુધી આ અસાર સંસારરૂપી સમુદ્રમાં આપણને ભટકયા કરવું પડશે અને જ્યાંસુધી આપણે મેહને છે. વાને પ્રયાસ નહિ કરશું ત્યાં સુધી આ દુનિયાના ક્ષણિક સુખને વસ્તુતાએ દે. ખીતા દુઃખરૂપ છે તેમાં આનંદ પામીશું તે માની આશા રાખવી એ કેવળ મુખ માણસનું કામ છે. અને તેમને કદી પણ મોક્ષ મલનાર નથીજ. અરે! હે ભવ્ય છે આપણું ઘણું પુણયના ઉદયથી આ ઉત્તમ અર્થ ક્ષેત્ર મળ્યું છે. તેના કરતાં પણ અધિક પુણ્ય કરેલાં હશે તે પુરયના ઉદયથી આપણને ઉત્તમ કુલ અને મનુચપણું પ્રાપ્ત થયું. એના કરતાં પણ વિશેષ પુણ્યના ઉદયથી આપણને શ્રાવક અવતાર, નચિંતામણું રૂપી જૈનધર્મ, અને સંપૂર્ણ પંચંદિપણું, દેવગુરૂની જોગવાઈ અાદિ એક સાધન પ્રાપ્ત થયાં છતાં જે ધર્મ સાધના નથી તે હાથે ચઢેલું રત્નચિંતામણી પ્રાપ્ત થયાં છતાં ફેંકી દેવા જેવું કરે છે, એ આપણને એટલે આપણા જૈનધર્મ પાલનાર શ્રાવક લેને કેટલું બધું સરમ ભરેલું છે ? માટે મારા જૈન બાંધો ત્યાં સુધી આ ક્ષણભંગુર દેહમાં પ્રાણ છે ત્યાં સુધી આપણે આપણું ધર્મનું રક્ષણ કરવું જ જોઇએ. ભાઇઆ સમુદને પેલે પાર જો આપણને જવું હોય તો આપણને નાવની જરૂર છે અને તે નાવને પિલેપાર ખાડાબોચીયામાંથી લઈ જવું હોય તો તેને બરાબર સુકાન જોઈએ છે. અને ત્યાં સુધી તે નાવને સુકાન નહી હશે તો તે આમ તેમ આથડીને ભાગી જશે અને તે કદી પણ પેલેપાર સહીસલામત પહોંચી શકશે નહિ. તેમ આ સંસારરૂપી સમુદ્ર તરવાને આ દેહરૂપી એક નૈકા છે અને તે નાકાને સંસારરૂપી સમુદ્રને પલેપાર લઈ જવાને હજ બ લા ખાડા ખાચીયા તેમજ સુખ દુ:ખરૂપી ખડકમાંથી પસાર કરવાને ધર્મ ની સુકાનની જરૂર છે અને જે ને

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36