Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ ૨૪૧ મની પાછળ કમર કસી મંડ્યા રહ્યા છે, તેઓ પોતાનો અમુલ્ય મનુષ્ય જન્મ ફોગટ બરબાદ કરે છે. કાળની ડાંગ માથે ઉભી છે. વખતો વખત તે ચેતાવે છે પણ કમ તું રવારથ ૩૫ અંધારી ચડાવી દે છે અને પછી હાય મારૂ થયા કરે છે. મારી આબરૂ, મારી દોલત, મારૂ શરીર, મારા ઘર, મારા હાટ વગેરે એમ થયા કરે છે પણ તને વીચાર થતા નથી કે આમાં મારે શું છે ? આ બધુ મુખ રૂપ છે કે દુઃખરૂપ ? સ્વર્ગના રસ્તાને પુત્ર વીરે સગ વાહાલા બતાવશે કે બીજુ કાઈ ? છે ! આત્મા વીચાર કરંક આબરૂ મળવવી. લાજ વધારવી, પૈસા એકઠા કરવા વિશ્વાસઘાત કો. દળે દર વધુ લઇ આખું દેવું. વિગેરે સર્વ આ ક્ષણીક દનીઆ ને વાતે છે તેમાંથી તને કંઈ મળવાનું નથી જે તને કંઈ પણ મળશે તેની સાથે આટલી બધી ઉપાધીઓ લાગેલી હોય છે કે તે સુખને અવ્યાબાધ સુખ નામ અપાયજ નથી. સુખનો જેણે કમરૂપી શરૂઓ ત્યાં છે તેમને જ મળે છે. હે ! આમાં આ અમુલ્ય ભવ પામીને કાંઈ પણ તારા હીતના કાર્ય કરતા નથી અને કોઈ પણ ધર્મરૂપી જાતુ સ. પાદન કરતો નથી, અને પરભવમાં એકલા ચાલ્યો જાય છે તે વખતે તારી પાસે ગમે તેટલી સમૃદ્ધિ છે તે પણ તારી સાથે આવશે નહી. હે જીવ! સંસારમાં તારા કુટુંબને પોપણ કરવાનો તું હમેશ ઉદ્યમ કર્યા કરે છે પણ નારા આત્માનું પણ કયો વાના કાઈ દીવસ તારું દુ:ખ મટવાનું નથી. હે ચેનન ! આ અસાર સંસારમાં ઘણે જોરાવર ને સુંદર રૂપવાળો દેહ હોય વળી સુવર્ણ ભંડાર, સ્ત્રી, દેશ, ઘોડા, ગાય, ઘર, હાથીઓ મણિજડિત પિશાક એ સવે પરભવમાં રક્ષણ કરતું નથી અને તે વખતે ફક્ત ધર્મ શ. રણજ થાય છે બીજુ કઈ શરણ થાતુ નથી. આ અસાર સંસારને વિષે આયુષ ચંચળ છે તેને માટે શાસ્ત્રકારો પાણીને પટે વીજળીના ઝબકારો. વિગેરે ઉપમા આપે છે તે ખરૂ છે આ જગતમાં સર્વ મનુષ્ય જુદી જુદી ગતિમાં પણ એકલા જ જવાના છે. કર્મ એકલો બાંધે છે અને ભાગવવાં પણ પિતાને એકલાને જ પડે છે. જેને અને વ્યવહારિક કેળવણી. (લેખક. ભેગીલાલ મગનલાલ શાહ. મેધાવી.) (અંક આઠમાના પાને ૨૩ થી અનુસંધાન.) હવે આ સંસ્થાઓમાં જરૂરના વિષયોનાં મૂળ તત્તાનું જ્ઞાન લીધા બાદ તે લાગલાજ અમુક ઉદ્યોગમાં જોડાઈ શકે અગર શકિત અનુસાર

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36