________________
૨૮૭
શરૂ કરવામાં આવે પરંતુ મેતિક કેળવણું તે ખાસ બાળવયથી જ શરૂ થવી જોઇએ. બાળકની દરેક ખાસીયતા પર દેખરેખ રાખી તેના કુદરતી આનંદને નાશ ન થાય તેમ ક્રમશ: આત્મનિગ્રહનો મહાવરે પાડો જે એ.
અપૂર્ણ Godhavi 19-9-09. ?
Bhogilal Maganlal Shah.
દમદતમુનિ. લેખક સ્વર્ગસ્થ. શા. અમૃતલાલ કેશવલાલ-વાદી અમદાવાદ. આદર ભ સદા, સુખ ખૂબ જ સમભાવ:
ભવસાગર તરવા વિષે, અ છે. નાતમ નાવ.
પ્રાચીન સમયમાં હરિશિખરનામ નગરમાં, પ્રજાપાલક, દાનેશરી, દમદત નામે મહાન રાજન રાજ્ય કરતા હતા, કદા તે રાજ પ્રતિવાસુદેવ જરાસંધની સેવા નિમિત્તે રાજગૃહી નગરીમાં ગયો. આ લાગ જોઈ હસ્તીનાપુરમાં વસતા પાંડવોએ સૈન્ય સાથે ચઢાઈ કરી, અને તે દેશ લુંટવા. દમદત રાજાને આ બાબતની જાણ થઈ કે તરતજ તેણે જરાસંઘના સૈન્ય સાથે આવી. હરતીનાપુર આગળ પડાવ નાંખો, અને દતદારા પાંડવોને નિવેદન કર્યુ કે રાજાની ગેર હાજરીમાં તેને દેશને લુંટવો, તેતે નામરદાઈનું લક્ષણ છે, પણ હું તો તમારી સન્મુખ આવી ઉભો છું. માટે હીંમત હોય તે સંગ્રામમાં બહાર પડી પિતાનું સામર્થ દાખવો. પાંડવો આ વચન સાંભળી બહુ જ ભયબ્રાન્ત થયા, અને કેટલાક સમય સુધી તો તેઓ નગરની વ્હાર પણ ન નીકળ્યા, પુનઃ તે દમદત્ત રાજાએ કહેવરાવ્યું કે “ હે પાંડવો ! જો તમ સિંહસમાન હો તે પ્રાત:કાળમાં રણભૂમિસાર તત્પર રહેજે. અને જે શિયાળ હો તે ઘરમાં ભરાઈ બેસજો. ” આનો પ્રત્યુત્તર પણ ન આવો, અને નગરમાં ભરાઈજ રહ્યા. પછી દમદંત રાજા રદેશ તરફ પાછો વળે. અને પ્રથમની માફક નિર્ભયતાથી, શાંત ચિત્તધી, અને તેના કલ્યાણમાંજ રાજાનું પરમ કલ્યાણ છે, એ ઉચ્ચ સૂત્રને હૃદયમાં ધારણ કરી રાજ્ય કરવા લાગ્યો. વખત અને વેળા કાઈની વાટ જોતા નથી. આ પ્રમાણે રાજ્ય કરતાં ઘણો સમય વ્યતિત થયા પછી. શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય શ્રીધમધોસર તેના નગરમાં વિહાર કરતા કરતા આવી પહોચ્યા. તેમની અમૃતતુલ્ય વાણીથી તેના હદયમાં રહેલા રિાગના બીજ વૃદ્ધિ પામ્યા; કે સંતપુરૂષોને વધારે ઉપદેશની જરૂર હોતી નથી. અને તે વૈરાગ્યભાવનાથી જેમનું વસ્ત્રનો ત્યાગ કરે તેમ