Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ ૨૭ હુમલા થયા અને કેવી રીતે આપણે ઉપર ઘાતકીપણું કરવામાં આવ્યું છે છતાં ધાર્મિક ટેક હજુ સુધી આપણું ઘરાઓએ છોડી નથી તેઓ શું પ્રશંસાને પાત્ર નથી ? આગળ ધર્મ ત્રણ કરવાનું પસ, રાજદરબારમાં જગ્યા, વિભવ અને કન્યા પણ પરણાવતા છતાં હિંદવાસીઓ આ સર્વની દરકાર ન કરતાં પિતાની ગરીબાઈને વળગી રહી અને જે દુ:ખે તેને પડનાં તે સહન કર્યા પણું ચાલતા વખતમાં આપણે એથી ઉલટું જ જોઈએ છીએ. આગળ પિસા વિભવ, અને રહી આવતા પણ કોઈ માણસ ધર્મથી ભ્રષ્ટ થતા. નહી પણ આજકાલ પૈસા આપી ઘરનું ગોપીચંદન કરી લોકો વટલાય છે. અને ધર્મ ઉપરનું જે તેમનું અભિમાન ને આપણે તેમને આધુનિક વખતમાં છેડતા જોઇએ છીએ અરે જ તાપસીંહ કે જે ઉદેપુરના રાણા હતો તેણે મરતાં સુધી પોતાની કન્યા મુસલમાનને નહી આપી અને આખરે છેવટ સુધી અકબર જેવા મહાન પાદશાહ સાથે લડશે અને પોતાના ક્ષત્રી ધર્મના અભિમાનને લીધે તે અઢાર વરસ સુધી જંગલ જંગલ ભટ. ખાવાપીવાનું જેણે અસહ્ય દુ:ખ વેઠવું પરંતુ તે આવા મહાન અકબરને કદી પણ પોતાની કન્યા આપી નહિ અને વટલાયો નહિ અને કયારે એના દતિહાસ વાંચીએ છીએ ત્યારે ખરા પથ્થર જેવાનું અંતઃકરણ પણ એક વખત પીગળ્યા વગર રહેશે નહિ. તેણે ધર્મના ખાતર રાજ્ય છોડયું, પિસે છે અને આખરે સર્વસ્વ ધાર્યું પરંતુ પોતાના રજપુતપણાનો ધર્મને રેક તેણે છે નહિ અને આખરે તે આ દુનિઆનું હણિક સુખ છેડી તે ચાલ્યો ગયો પણ તેના વખાણ આજકાલ સવ ઠેકાણે થઈ રહ્યાં છે તેનું શું કારણ ફક્ત ધર્મનું જ અભિમાન. અરે હાલના હિંદુઓમાં અને આગળના હિંદુઓમાં કેટલા ફેરફાર ? અહાહા ! કાળે કરીને શું નથી થતું. માટે મારા પ્રીય જૈન બંધુઓ ધર્મ જ્ઞાન મેળવવાને તમે નકર થાઓ અને સ્વધર્મ માં દઢ થાઓ. અરે ધર્મ જ્ઞાનનો વિષય એ છે કે તેમાં ઉંડા ઉતર્યાવિતા તેનું ખરું રહસ્ય જાણવામાં આવે નહિ અને ધર્મની સળી વાત વીપરીત લાગે વળી કેટલાક ઘોડી અકલવાળાને તે ઉપહારને વિય થઈ પડે. કાળનો મહિમા જ એવો છે કે ધર્મને વિષય સધળાઓને ઘણો અકા થઈ પડયો છે પણ તે ધર્મ સિવાય તો કોઈ દિવસ ઉદયમાં આવવાના નથી તે નક્કી છે ધર્મ કર્યો હશે તો તેના ઉદયથી સર્વ પ્રાપ્ત થશે માટે મારી એજ વિનંતી છે કે દરેક વિધર્મનું જ્ઞાન મેંળવવું પર ધર્મમાં ફસાવું નહિ અને યથાશક્તિ ધર્મનું આરાધન કરવું. ચાલુ.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36