________________
૨૪
૧૦ ધાર્મિક કેળવણી લેનારને અમુક અમુક જાતની ડીગ્રી આપવી જોઈએ.
૧૧ અન્યધર્મ પાળનારાઓને જૈનધર્મ બનાવવા માટે ઉપાયો લેવા જોઈએ, અને તે સંબંધીઓનું એક મોટું મંડલ સ્થાપવું જોઈએ.
૧૨ સાત ક્ષેત્રમાંથી હાલ ક્યા ક્ષેત્રને વધારે ઉત્તેજન આપવું તે સંબંધી નો નિર્ણય કરે જોઇએ.
૧૩ જૈનધર્મીઓની સંખ્યા વધે છે કે ઘટે છે– તથા જૈનધર્મને ઉ. પદેશ કેવી રીતે આપવો તે સંબંધી વાર્ષિક સભા ભેગી કરવાની જરૂર છે, જૈનધર્મની ધુસરીના ધરનાર આચાર્યો તથા ઉપાધ્યાયે નયા સાધુઓએ જ્યાં જ્યાં વિચરી ઉપદેશ દે, અને તેમાં કયા ગામમાં ક્યા સાધુની જરૂર છે તેની ચોમાસા પહેલાં નિમણુંક કરવી જોઇએ.
૧૪ જૈનધર્મીઓની સંખ્યા વધારવા માટે અન્ય જે જે ઉપાયો યાનમાં આવે તે યોજવા જોઈએ. અને ગરીબ જેને મદત કરવી જોઈએ. ઇત્યાદિ ઉપાય યાનમાં આવે છે. આ સંબંધી કેટલુંક કાર્ય કાન્ફરન્સ તરફથી આરંભાયું છે પણ શ્રાવના વર્ગમાં શ્રાવકા માટે આગેવાનો છે તે જો જેનધર્મનું જ્ઞાન લે તે તેમની દષ્ટિમાં ફેરફાર થાય, અને કંઈ વિચાર કરી શકે, જેનધર્મના આગેવાનો તે ખરેખર આચાય ઉપાધ્યાય અને સાધુઓ જ છે, જેનધર્મ પાળનાર પૈસાદાર વર્ગ તે બા વર્ગ ગણાય છે તે તે શ્રાવકના યોગ્ય કાર્યમાં આ ગેવાન ગણાય. વ્યવહારથી અને નિશ્ચયથી જ ઉત્તમ કાર્ય કરે છે તે જૈન કહેવાય છે માટે જો આ લેખ વાંચવાથી લાગણી થાય તે ચેતે ચેન ! જેનતત્ત્વજ્ઞાન ધયાત્રિના સમક્તિ થવાનું નથી. માટે સર્વ પ્રકારના અભ્યાસ ટાળીને જૈનધર્મનું જ્ઞાન સંપાદન કરે. જૈનતત્ત્વજ્ઞાન પામી સ્ત્ર અને પરનું હિત તમે કરી શકશે. સંકુચિત દષ્ટિ ત્યાગીને વિસ્તૃત દષ્ટિ કરવાની જરૂર છે, જેનધર્મની ઉન્નતિ માટે માસિક, પાક્ષિક અને સાપ્તાહિકની પણ જરૂર છે પણ પત્રના પ્રગટ કર્તાઓ સત્વગ્રાહી તથા જૈનતત્ત્વજ્ઞ હોવા જોઈએ, જૈનધર્મ સંબંધી પત્રના કાઢનારા કેટલાક આજીવિકા માટે ધંધા લઈ એલા હોય છે તેથી ગમે તેની વાહ વાહ ગાઈ ઉદરપૂર્તિ કરે છે, કેટલાક તો જૈનતત્વજ્ઞાન શું છે તેને બરાબર વિચાર કરી શકતા નથી. અને જેનતત્વના પરિપૂર્ણ અભ્યાસના અભાવે આ અવળું લખાણ કરી સારાને ખેટું કહે છે અને બેટાને સત્ય કહે છે, પરસ્પર કામમાં લડાઈ કરાવે છે. માટે જૈનધર્મ સંબંધી પત્ર કાઢનારા પ્રથમ તો જનતત્વજ્ઞાની, સત્યવકતા, પ્રમાણિક, સમયશ, જૈનધર્માભિમાની પ્રતિક્રમણ કરનાર અને જૈનધર્મની ક્રિયાઓમાં શ્રદ્ધાવાળા