Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ૨૭૨ કેળવણી ફક્ત લેઇ કેળવાયલા બન્યા હોય તે ધર્મમાં શું સમજી શકે? ધાર્મિક તત્ત્વજ્ઞાન વિના સર્વ પ્રકારની વિદ્યા આ વપર્યંત સુખ કારી છે. શ્રી વીરપ્રભુનાં કહેલાં તત્વ જાણે ત્યારે જ ખરેખરી જૈન કહેવાય ? ખરેખર એક જૈનથી જેટલી જૈન ધર્મની ઉન્નતિ થાય છે તેટલી નામધારી હુજુરા જૈનેાથી કંઇ પણ થતું નથી. કેટલાક શેડીયાતા પ્રભુની કાઈ દીવસ પુજા કરવી અને પર્યુષણમાં એક દીવસ સભાને કચરી વચમાં આવીને વ્યાખ્યાન વ્યવહાર સાચવેછે. એવા ત્યાં આગેવાન ગણાતા હોય એવી કામની ઉન્નતિ સ્પપ્નમાં પણ શી રીતે થઇ શકે ? જ્ઞાની પુરૂષ એક પણ સારે। પણ ડારાનુ ટાળુ શું કરીશકે? ધણા શેડીયા કુકત પાતાની વાહવાહુને માટે કઈ ખર્ચે, પણ જ્યાં સુધી જૈનતત્ત્વજ્ઞાન જાણી આમાનું હિત કર્યું નથી ત્યાં સુધી તે જૅનેતિ શી રીતે કરી શકે ? જે વર્ગ માં સાધુ વ્યવહારક્રિયાના ગચ્છના ભેદેાની લડાલડીમાં પાતાનું વનપૂર્ણ કરે અને શેરીઆએની વાહવાહ ગાતા હેાય તેવાએથી નૈનીશી ઉન્નત થાય ? અન્યધર્મના કેવા કેવા ભેદે છે. તેના કરતાં જૈનતત્ત્વ અમુક અંશે ઉત્તમ છે એવું તત્વ જે ન નતા હોય તેવા સાધુએ ભલે સા માન્ય કથા વાંચી ખાલર્જન કરે પણ તેએથી જૈનતવેને ફેલાવે થઈ શકવાને નથી. જ્યારે શ્રીમહાવીરદેવે કહેલાં નવતત્ત્વ વગેરેની ધરાધર ચર્ચા થવા માંડશે અને કર્મગ્રંથ આદિમ પ્રથાની ચર્ચા થઇ રહેશે. જૈનતત્ત્વના ગ્રંથા સબંધી માટી માટી સભાએ ભરી વ્યાખ્યાન વાંચવામાં આ વશે. અન્યપન્થવાળાઓને પણુ જૈનતત્ત્વજ્ઞાન સમજાવવામાં આવશે ત્યારે ખરા જેના પ્રગટી નીકળશે, જૈનતત્ત્વજ્ઞાનના શાસ્ત્રાધારે વિધિપુરસ્કર ફેલાવો કરનારા તીર્થંકર પદવી પ્રાપ્ત કરે છે, ત્યારે જાપાનની પેઠે કેળવાયલે વર્ગ માહુમાય ત્યાગી આત્મ ભાગી ની ધાર્મિક જ્ઞાન લેઈ સાધુ થઇ ઉપદેશ દેવા પ્રયત્ન કરશે ત્યારે જૈનતત્ત્વનેા ફેલાવા થશે. મહાવીરના પગલે ચાલનાર જૈના કયારે કહેવાશે કે જ્યારે તે રાત્રી દીવસ મહાવીરના સિદ્ધાંતનું શ્રવણુ મનન કર્યો કરશે. જૈનધર્મના ઉદ્ધારકા જ્યારે ત્યારે પણ યુગપ્રધાન તરીકે સાધુએ થવા ના છે. યુગપ્રધાને સાધુના વેષે થયા અને થશે. માટે દળવાયેલા વર્ગ માહને ત્યાગ કરી સાધુવ્રત અંગીકાર કરે તે ધણા લેશને પ્રતિમાધ આપી જૈન કરીશકે, વાત લાંબી લાંબી કરવી છે અણુમાં કવાં છે પણ કરવાનું કંઈ નથી એવી સ્થિતિવાળે મનુષ્ય પેાતાનુ વા અન્યનું ભલુ કરી શકતે નથી, જમાનાને અનુસરી જૈન ધર્મ વિજવંત રહે તે માટે ચાંપતા ઉપાયે લેવાની જરૂર છે, હાલ કેટલેક અંશે જૈનવર્ગ નમત થયા છે પણ હજી બરાબર જાગ્રત

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36