Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ ૨૧. રાખી જેનશ્રાવકે માનદશા ભૂલી કોન્ફરન્સ ભરે તે અન્યને અનુકરણીય થઇ પડે અ કામ જેમ કરે તેમ કરવું જોઈએ. આવી વિચારશક્તિ વિનાની અને નુકરણીય ટેવ પશ્ચાતાપ પાત્ર બનાવે છે. અને અંતે સદાકાળ એક સરખી સ્થિતિમાં રહેવાનું નથી. આર્યસમાજીઓ તેમજ થી ઓફીસ્ટો પિતાના ધર્મને વધારવા અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. ત્યારે મને કેમ ઉંઘતા હશે ? પહેલાં જેનોની રીતિને અન્યલોક અનુસરતા હતા. હાલ વિપરીત દેખવામાં આવે છે. પણ ત્યાં ત્યાંથી ફરીથી ગણે. તમારો વિજય તથારા હાથમાં છે. બાલ્યાવસ્થામાંથી તમારા છોકરાઓને નગુરૂઓ પાસે જ્ઞાન અપાવો, કોન્ફરન્સની દિશા જુદા રૂપમાં મુકવી જોઇએ. લાખો રૂપિયા નકામા ખર્ચાય છે તે ન ખર્ચતાં જૈનધર્મને જ્ઞાન માટે તેનો વ્યય કરે. જૈનધર્મનું પતે જ્ઞાન સંપાદન કરે. જૈનધર્મ સંબંધી ભાપણું આપવું હોય તે પ્રથમ જૈનધર્મનું જ્ઞાન સંપાદન કરે. જેનધમ સંબંધી વૈખ વા પુસ્તકો લખવાં હોય તે જૈન ધર્મનાં પુસ્તકો વાંચે. સર્વ પિતા પોતાના અધિકાર પ્રમાણે ધર્મમાં પ્રયત્ન કરો. તમે જૈનધર્મને બરાબર સમજશે તે તમારા રૂંવે રૂંવે ધર્મભિમાન પ્રગટશે અને તેથી સવી ધર્મ પન્થોની આગળ વધી જૈનધર્મને વાવટો ફરકાવશો. પોતે જેનતવ શું છે તે સૂક્ષ્મપણે જાણતા નથી તો અન્યની શી રીતે ઉન્નતિ કરવાના હતા ? આજે કંઇ લખવામાં આવે છે તે શિખામણરૂપ છે તેમાં કોઇની લાગણી દુ:ખાવાનો હેતુ નથી. શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડનું વચન સંભાર. તે કહે છે કે જેને પોતાના ધર્મ માટે બરાબર લક્ષ્ય રાખતા નથી. પિતાના ધર્મના જૂના લે છે તથા પ્રાચીન શાસ્ત્રોનો ઉદ્ધાર કરવો જોઈએ, જૈનધર્મ પાળનારાઓ વધે તેવા ઉપાયે લેવા જોઈએ. જેનધર્મ પાળનારા વધારે થાય તેવા ઉપાયો યોજવામાં આવશે તો તેવી ધર્મની લાગણી લેખે આવશે, કરન્સ વા મંડળે વા અન્ય કોઈપણ સભાએ હાલ છે અને જે જે કંઈ ધાર્મિક કાર્યો જે જે અંશે કરે છે તે તે અંશે તે ધન્યવાદને પાત્ર છે પણ જૈન તત્વનું જ્ઞાન પિન કરે તો અન્યને જૈનતત્ત્વ સારી રીતે સમજાવી શકે, જૈન વિદ્યાર્થિઓને ઈંગ્લીશ ભણવામાં સહાયભૂત જૈન બેગો કેટલેક ઠેકાણે થઈ છે પણ ત્યાં જૈનતત્ત્વનું જ્ઞાન સારી રીતે આપવામાં આવે છે એવું સતિષકારક પરિણામ દેખવામાં આવતું નથી તેનું કારણ એ છે કે ના આગેવાનો જૈનતત્ત્વજ્ઞાનથી પ્રાયઃ પરિપૂર્ણ કેળવાયલા નથી, વ્યાવહારિક કેળવણથી કેળવાયલા કરતાં ધાર્મિક કેળવણથી કેળવાયેલા જૈનેધર્મની ઉન્નતિ માટે સારું કાર્ય કરી શકે, ધાર્મિકતાન પુરેપુરૂ પાયાવિના ઈલીશ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36