Book Title: Buddhiprabha 1909 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ ૬ અત્તરમાંહિ દષ્ટિ કર્યાથી, દીઠો સાહિબ હરખાણે. અન્તર રહીશું અનુભવ લહીશું, ગ્વજનેને તે કહીશું; બુદ્ધિસાગર પરમ મહેદય, આનંદઘન અંતર વહીશું. ૩ શાન્તિઃ ૨ || ૭ અભિમાન ન કરવા વિષે. અભિમાન કરે તું શાને; એ તે દુર્જનને નિશાને, રે અભિમાન મેટાઈ ખરી પેટી કરતું, લેક કહે છે ફાટયે. તીક્ષણ તારા ખેલ મેલી દે, એમાં કોઈ ન ખાટ; રે અભિમાન ચંચળ પગલે શું તું ધાયે, યોવન ધન નખ કાટા, દવ જેવા બળતા સંસારે, રહે ન ડાહ્યો દાટ રે અભિમાન ઓટ ભરતી છે સુખ દુઃખની, કેકે ખાધી થપાટે, ધર અધર ધરતીથી પગ પણ, દેશે કાળ ઝપાટે, રે અભિમાન વલ્લભ તું છે પ્રિય ત્રીભુવનને, ગર્વ સર્વને નાઠે, સમજુ નર તું મને સમજી લે ત્રીજું ચરણ છે, ગર્વને દે અરે દાટે ચેકું ચરણ છે. રે અભિમાન મૈત્રીભાવના. લેખક–મુનિશ્રી બુદ્ધિસાગરજી. मित्तीमे सव्वभूएसु, वेरं मज्जं न केणइ.॥ મહારી સર્વ પ્રાણીઓ ઉપર મૈત્રીભાવના છે, કોઈના ઉપર મહારે વેર નથી. સર્વ જીવો મહારા સમાન છે. કર્મના આધીન થઈ જીવ પોતાનું ભાન ભૂલી અન્ય આત્માઓને શરૂ કલ્પે છે, તેમાં કર્મનો દેવ છે. પશુ, પંખીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36