Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ અમદાવાદવાળા શા. અમૃતલાલ કેશવલાલ નું મૃત્યુ. શા, અમૃતલાલ કેશવલાલ અમદાવાદ નિશા પાળના રહીશ અ એશવાળ જૈનયુવક હતા, તે અધ્યાત્મ મંડલમાં હતા. તેમના બાપના બાપ વાડીલાલભા હાલ ક્યાન છે. ભાઈ અમૃતલાલે કારતક સુદ બારસની જે સાંજે શરીરનો ત્યાગ કર્યો. તે પહેલાં હું તેમની પાસે ગયા હતા. તે સમયે તેમને ભાન હતું. આમિક ઉપદેશ સંભળાવ્યું. તેની શ્રદ્ધા બહુ સારી હતી. ચાર શરૂ કરાવ્યાં. જ્ઞાન પ્રજાવ્યું. આમામાંજ લય રાખવું. દુનિયાની સર્વ વરતુઓમાં મમત્વભાવ રાખવે નહીં. આત્મા વિના સર્વ પરવસ્તુછે. જે જે વેદના થાય છે તે ન ભોગવ્યા વિના છૂટકો નથી. અને તેના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા “આભા વિના કો તુ મારી નથી. ધર્મ તેજ સાર છે. સર્વ દેવોને હું નમાવું છું." આટલું કહ્યા બાદ હું ઉપાશ્રય આવ્યા. પશ્ચાત તમનું અને મૃત્યુ થયું. ભાઈ અમૃતલાલન બાલ્યાવસ્થાથી મહાર સમાગમ હતો. જેનધર્મ પર તેની પૂર્ણ શ્રદ્ધા હતી. પ્રભુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વગેરે ક્રિયાઓ ધર્મની કરતા હતા. વ્યાખ્યાન સાંભળતો હતો. સ્વભાવે શાંત હતો. કાધ કદી થતા હતા તે પાછળથી પશ્ચાતાપ કરતો હતો. જૈનધર્મ વિના અન્ય દેવાદિકમાં તે મિથાવ માનતા હતા. જૈનધર્મ સંબંધી અત્યંત રાગ હતો. જેનધર્મનાં ભાપણામાં ભાગ લેતો હતો અને ભાપણો પણ આપતા હતો. આ શિષ્ય ખરેખર આમગુણની અભિલાષાવાળે હતો. દયાદાન, પાપકાર, આદિ સદગુણ કેટલાક અંશે હેનામાં સારી રીતે ખોલ્યા હતા. કાર્ડ કઈ પ્રસંગે તે મારા ઉપર પત્ર લખતા હતા. તેના પત્ર પરથી તેની ધમી પ્રતિ કેટલી તીવ્ર જિજ્ઞાસા હતી. તે વાંચક જાણશે અને તેથી તેઓ ધર્મ માટે વળશે એમ જાણી તેના પત્ર તથા પ્રત્યુત્તરના પ અત્ર એક બે ટાંકવામાં આવે છે. | મુ. રીલ. પરમપુજ્ય ગુરુ મહારાજ શ્રી બુદ્ધિસાગરજ વગેરે. યોગ્ય શ્રી અમદાવાદથી લેખક જેવક અમૃત કેશવલાલની ૧૦ ૧૮ વાર વંદના સ્વિકારશેજ: વિ. આપને પ્રથમ બોધમય પત્ર વાં. આનંદ પામે ધર્મસાધન સંબંધી આ વિશેષ કરી લખ્યું પણ હું બહુ ઉપાધિકારક વ્યાપારદિક માગુંથાઉં છું ખરેખર સંસારમાં અવી ઉપાધિ પહેલાં હું દેખન હોતે. ખરે ખર સંસા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36