________________
૨૬૪
રમાં રહી ધસાધન ખરાબર થતું નથી તેથીજ તીર્થંકરે આ સંસારને ત્યાગ કર્યો છે. સાંસારિક ઉપાધિ છેડવા વારવાર મનમાં વિચારેય પ્રગટે છે પણ હું શું કરું. સંયોગે પ્રતિષ્ફળ લાગે છે. શ્વાસ મન પ્રમાણે ધનુ આરાધન થતું નથી તેા પણુ સામાયની આપે પ્રતિજ્ઞા આપી છે. તેથી ધર્મનાં કેટલાંક તત્ત્વો વાંચું છુ, મનન ૐ હ્યું, પ્રભુપૂજા કરૂ છુ. પણ વારવાર આવિકા અર્થે થતા વ્યાપારાની ચિંતા ઘેરી લે છે. આપના માધપત્રથી ઘણી શાંતિ રહે છે, અને રાગના નાશ થાય છે, માટે પત્ર લખતા રહેશે. મારી સ્થિતિના સ્પષ જાણકાર છે. તેથી દ્રુપદેશ વડે કઈ પણ ધર્મ ના ઉપકાર કરશે. લિ. આપને બાળ અમૃત સં. ૧૯૬૫ કારતક શુદી ૬.
પ્રત્યુત્તર. શ્રી. રીદરાલ. લિ. બુદ્ધિસાગર.
શ્રી અમદાવાદ તંત્ર જનારા મુમુન ભાઇ રશો. અમૃતલાલ કેશવલાલ ચોગ્ય ધર્મ લાભ. વિશેષ, તમારા પત્રથી તમારી કેટલીક અન્તરિક જીજ્ઞાસા જાણી, બાહ્ય ઉપાધિના સંયોગોમાં આત્મત્વ બુદ્ધિ ન માનતાં આત્મામાંજ આમત્વ બુદ્ધિ સ્વીકારવી જાઈએ. વ્યાપારદ પ્રસંગે પણ વિશેષતઃ તેમાં નકામા વિકલ્પ સંકલ્પ કરવા ન જોઇએ. બાહ્ય વ્યાપારાદિને માટે જેટલી કાળજી છે તેના કરતાં અનંત ઘણી કાળ ધર્મ વ્યાપાર માટે રાખવાની જરૂર છે. પરભવ ાતાં બાહ્ય હામાની સર્વ ઉપાધિ પણ સાથે આવનાર નથી. જેનું કાળજું કાણું ન હોય તે મૂર્ખ ગધેડા જેમ સિહના સપાટામાં આવી ગયો તેમ કાળરૂપ સિંહના સપાટામાં આવે છે. બાથની ઉપાધિ ખોટી છે એમ તીય કરાએ જણાયુ છે અને તેખાએ પણ તેના ત્યાગ કરી આત્મધ્યાન કર્યુ હતુ. તેમનાથી વિશેષ પુરાવાની જરૂર જણાતી નથી. ભવ્ય જીજ્ઞાસુ ! પર વસ્તુમાં પેાતાનાપણું કંઇજ નથી, શામાટે પરવસ્તુને પોતાની માનવી બચ્યું? શ્રી તીર્થ કરે એ કહેલા જૈન ધર્મ અમુલ્ય ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક છે તેનું આરાધન ને નહિ કરવામાં આવે તે અંતે માખીની પેઠે હાય ધસવા પડશે. જૈન ધર્મ વિના અન્ય ધર્મોંમાં આવી રીતે ૨૫૬ સત્ય સ્વરૂપ સમજાવ્યું નથી. જૈન ધર્મના મુખ્ય ઉદ્દેશ અષ્ટકના નાશ કરીને આત્માની પરમાત્મ સ્થિતિ કરવી તેજ છે. અનત દુ:ખની પરંપરાનો ત્યાગ કરાવી અનંત સુખ પ્રાપ્ત કરાવવું એજ મુખ્ય ઉદ્દેશ છે, તે ક્યારે આ ગણાય કે ત્યારે આત્મા, વીતરાગનાં વચન નક્કી માની લે. હાડાદોડ, શ્રીવીરનાં વાક્ય માંમાં વ્યાપે, ત્યારેજ કે ધર્મ માર્ગ તરૢ વળવાના વખત