Book Title: Buddhiprabha 1909 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ સુખ દુઃખમાં રહેલા તેમજ વરિ અને મિત્ર સર્વ જીવોપર સત્પુરૂને જે હિતબુદ્ધિ થાય છે તે મિત્રીભાવના ક્ષણે ક્ષણે આદરવા યોગ્ય છે. એવો કે મૃખ મનુષ્ય છે કે જેના હદયમાં મંત્રીભાવના પ્રિયરૂપ ન હોય ? અલબત દરેકને મંત્રીભાવના પર પાર હોય છે પણ જે પુરુષાર્થ કરી મૈત્રીભાવનાને અમલમાં મૂકે છે તે તરી જાય છે. મૈત્રી ભાવના સારી છે, મૈત્રીભાવના સારી છે, એમ લાખ વખત બૂમે પાડી લોકપૂર્વક ગોખી જાય તેથી કંઈ તમારા હૃદયમાં મિત્રીભાવને પ્રવેશ કરવાની નથી. પણ કાધાદિક વિકારો વખતે મૈત્રીભાવનાના વિચારો કરી ક્રોધ ઈર્યાદિકને રામાવો ત્યારે જ મૈત્રીભાવનાની સાફલ્યતા થાય છે. જે જે પ્રાણી ઉપર કેમ થાય છે તે પ્રાણી ઉપર તે તે સમયે મૈત્રીભાવના ચિંતવવી. મંત્રીભાવના ધાર્યાથી તમારું જીવન ગમે તે સ્થિતિમાં ઉચ્ચ થયા વિના રહે નહિ. દેશમાં, જ્ઞાતિમાં, કુળમાં, ઘરમાં, સભામાં, મંડળમાં, પણ તમ સર્વને પ્રિય થઈ પડશે. મૈત્રીભાવનાના અળવદ તમારુ વચન સર્વત્ર પ્રિય થઈ પડશે. તમારી કીતિ સર્વત્ર પ્રસરશે. મૈત્રીભાવનાના બળવડે તમે અનેક જીવોનો ઉદ્ધાર કરી શકશે. અને દયાદરધમય તમારે આમાં બનશે. મૈત્રીભાવના પ્રગટાવી તમારા હાથમાં છે. જો તમે તેને આદર કરશે તે તમારી પાસે તે આવશે. ની નમ મત્રીભાવનાને બળવંદે માનમરણીય થઈ પડશે. અનેક ઉપાધયમાં પણ તમે મંત્રીભાવનાને હદયમાં જ રાખશે, મિત્રી એ બે અક્ષર છે રિંતુ તે બે અક્ષરમાં એટલી શકિત છે કે તે મુક્તિ પુરીમાં લઈ જાય છે. મૈત્રીભાવનાથી સર્વ જીવોના મે સાચા મિત્ર બનશે. ખરેખર મિત્રભાવનાથી તમારા આત્માના પણ તમે મિત્ર બનવાના. મત્રીભાવના વિનાના આત્મા, પાનાનો તથા પરના પણ મિત્ર બની શકતો નથી. જેણે મૈત્રીભાવના ધારણ કરી તેણે લા ક વાર તપાદિ કર્યા એમ કહેવાશે. મત્રીભાવનાથી આમાના પ્રદેશોને લાગેલી કમની વીણાઓ ખરી જાય છે તેથી આત્મા નિમલ બને છે અને તે જ પરમાત્મા કહેવાય છે. આ મિત્રી ભાવનાને માટે પરદેશ જવાનું નથી. અગર કંઈ તાત તડકામાં પડી રહેવાનું નથી. અગર કંદ ધન ખર્ચવું પડે તેમ નથી. તમે તેવી અવથામાં ગમે ત્યાં તમે મિત્રીભાવના ધારણ કરી શકશે. મનીભાવનામાં ધર્મના સમાવેશ થાય છે. મત્રીભાવનાથી આ અગર અનાય સર્વ જે સંસાર સમુદ્ર તરી જાય છે. પરમ પ્રેમથી મૈત્રીભાવના ધારા સવ સુખનું સ્થાન તમે પિતજ દેખાશે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36