Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ રાખજે. દરેક કાર્યો કરતી વખતે પણ અંતરથી ધર્મની ભાવના રાખજે. ધમનું જીવન ગાળવા પ્રતિદિન ઉદ્યમ કરે છે. વિશેષ શું. ધર્મ વિના અન્યમાં કંઈ નથી. સાધ્યબિંદુ આત્માની પરમાત્મ દશાજ કલ્પજે. ભજન સંગ્રહ વાંચી કંઇક વિશે ઉંડો ઉતરી નિવૃત્તિ તરફ લય રાખજે. સં. ૧૯૬૫ કાદ ગુદા ૧૦ પત્ર બીજે. મુ. મેહસાણા. લિ. મુનિ બુદ્ધિસાગર. થી અમદાવાદ તવ જિજ્ઞાસુ. મુમુક્ષુ ભાઈ શા. અમૃતલાલ કેશવલાલ યોગ્ય ધર્મલાભ વિશે તમારો પત્ર આવ્યું તે પહો . વાંચી બને જણી. જનધર્મનાં તત્ત્વોની અપૂર્વ ખુબીયો વિચારતાં માલુમ પડે છે એમ વાંચી ખુશ થાઉં છું. જેમ જેમ શ્રી મહાવીરતાં તને વાંચશે, મનન કરશે, તે મ તેમ વિશે વિશેષ અનુભવ થયા કરશે. જો કર્મગ્રંથાદિ કમનો અભ્યાસ કરવા માંડોતો મહાવીર સ્વામી સર્વજ્ઞ હતા એમના વિના આવું કર્મનું સુહ્મસ્વરૂપ કોઈ બતાવી શકે નહિ. એમ એમ અવલોકતાં પરિપૂર્ણ નિશ્ચય રૂચિ પ્રગટ અને તેથી આમાં નિશ્ચય સંખ્યત્વ પામે. આમાની અપૂર્વ શક્તિનું કવરણ વેગે આછાદન થયું છે. જેમ જેમ કમવરણ ખસે છે ત્યારે તે તે પ્રકારની લબ્ધિ પ્રગટ થાય છે. એમાં શું આશ્રય છે? આમમાં જે ગુણો છે તે સર્વ પ્રગટ થાય છે. અસત્પદાર્થની ઉત્પત્તિ થતી નથી. આત્માના અનંત જ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરવા માટે જડવતુમાંથી ચિત્તનિ પાછી ખેંચી લેઈ આત્મસન્મખતા ભજવી જોઈએ. અનંત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિથીજ પરમાત્મદશા કહેવાય છે. જ્યારે ત્યારે પણ પરમામદશા પ્રાપ્ત કર્યા વિના મુક્તિ વથી તો હવે કેમ પ્રમાદ કરવો જોઈએ ? હે ભવ્ય–સર્વ સંગ ત્યાગ દશારૂપ ઉત્તમ ચારિત્રની કેટીમાં પ્રવેશ કર્વા કંઇપણ કયાંવિના છૂટકો નથી. પ્રમાદમાં ને પ્રમાદમાં આયુષ્ય ગયું તે અંતે કંઈ પણ સાથે આવનાર નથી અને પરભવમાં ખરાબ અવતાર આવશે. હજી ચેતવાનો સમય છે. જ્યાં સુધી શ્વાસોશ્વાસ વહે છે ત્યાં સુધી તમે આમાને ઉંચ્ચ બનાવી શકશે. પશ્ચાત્ તમારા હાથમાં કંઈ નથી. જેટલું ચૅનાય તેટલું ચેતાવ્યો. સંગ તેને વિયોગ છે. જે જે દૃશ્ય વસ્તુઓને દેખી ખુશ થાઓ છે તેનાથી તમારે જુદું પડવું પડશે. જડ વસ્તુએ ત્રણ કાલમાં કેઈની થઈ નથી અને થવાની નથી. આજીવિકા માટે પણ સંકોચ વૃત્તિથી ઉદર નિર્વાહ કરીઆમાથી પુરૂષી બાદ્યમાં વિશેષ પ્રવૃત્તિ કરતા નથી કઈ વસ્તુને લાભ ? કઈ વસ્તુને મમવભાવ ! ! ખરેખર નર્વને વિચારે તો -

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36