________________
••••••]||||||0*| 11
----
tocola ---------
000
bendoto
O
Jain Education International
OOOOO
પ્રરતાવના
‘બૃહત્ ક્ષેત્ર સમાસ’ ભાગ પહેલાની પ્રસ્તાવનામાં ગ્રંથ અંગેની માહિતી જણાવી છે. આખા ગ્રંથનુ' કઇ મેટું અને વજનદાર થઇ જાય એમ હાવાથી અભ્યાસી વર્ગને પઠન-પાઠનમાં અનુકુળ રહે માટે બે ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
પ્રથમ ભાગમાં જમૂદ્રીપ અધિકારની ગાથા ૩૬૦ મેરુ પર્યંત સુધીનુ વિશદ વિવેચન આપવામાં આવેલ છે. જ્યારે આ ખીજા ભાગમાં બાકીની ૩૬૧ થી ૩૯૮ ગાથા. જેમાં મહાવિદેહક્ષેત્ર અને ચંદ્ર-સૂર્યાદિની ગતિ
આદિનુ' વર્ષોંન છે. પછી બીજો લવણુ સમુદ્ર અધિકાર ગાથા ૯૦, ત્રીજો ધાતકીખડ દ્વીપ અધિકાર ગાથા ૮૧, ચાથેા કાલેાધિ સમુદ્ર અધિકાર ગાથા ૧૧, પાંચમા પુષ્કરવરાધ દ્વીપ અધિકાર ગાથા ૭૫ તું વિવેચન પૂર્ણ કરી વિશેષમાં પ્રકીણુ અધિકારમાં નંદીશ્વર દ્વીપ આદિના શત્રૂતા જિનચૈત્યેનું વર્ણન અને તે પછી શાશ્વતા ત્રણે લેાકના ચૈત્યાનુ યંત્ર આપેલ છે.
For Personal & Private Use Only
err
-----
------
pambo
JOGGGGGG
www.jainelibrary.org