Book Title: Bruhat Kshetra Samas Part 01 Author(s): Nityanandvijay Publisher: Tarachand Ambalal Sha View full book textPage 8
________________ 0 કળFL ક STITUTILIIII aaaaaaka Taadhaar aapnuuuuuuuuuuuuuuuu| Jaanuou s -... પાઊ |RSજ નજર -- -- AAAANNNN -જાતક - નિવેદન > ul (ITTS & NNN હિ. WITH OિOGO શિગળ IITTTTTTS IITIS બહત ક્ષેત્ર સમાસ– જૈન દષ્ટિએ મહાભૂગોળ નામના મહા ગ્રંથરત્નનો પહેલો ભાગ પ્રસિદ્ધ કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથરતનની રચના ભાષ્યનિધિ અનેકવિધ શાસ્ત્રગ્રંથના રચયિતા જૈનસંઘના અપૂર્વ ઉપકારી શાસન પ્રભાવક બુતભક્ત પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ભગવંતે છઠ્ઠા સૈકામાં બહત્ ક્ષેત્ર સમાસ નામાભિધાનથી કરેલ છે. જેના ઉપર અનેકવિધ ગ્રંથના ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે તેરમાં સૈકામાં સરળ સંસ્કૃત શૈલીમાં વિશદ વિવેચન-ટીકા લખેલ, તે મૂલ ગ્રંથ અને ટીકાનું પૂજ્યપાદ આગમપ્રજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જબુસૂરીશ્વરજી મહારાજના તપસ્વી શિષ્યરત્ન પૂજ્ય || LLLLLLLLS eENNSYN, YEDNES જે બબબબબ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 510