Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog Author(s): Purnachandrasagarsuri Publisher: Agamoddharak Foundation View full book textPage 4
________________ સંપૂર્ણ.. કાલગ્રહી ઉભો રહે... દાંડીધર ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પવેલું ?” કાલગ્રહી “પહ” દાંડીધર ઇચ્છે' દાંડીધર ખમાસમણ : “ભગવન્!સુધ્ધા વસહિ” કાલગ્રહી : ‘તહત્તિ' બંને જણ સાથે ખમાસમણ દે, પરંતુ આદેશ દાંડીધર માંગે કાલગ્રહી ક્રિયા કરે.. ખમાસમણ: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પચ્ચખાણ કર્યુ છેજી?” કાલગ્રહી ‘હૂંકારો ભણે. ખમાસમણ: “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!Úડિલ પડિલેહશું?” કાલગ્રાહી: ‘હુંકારો ભણે. દાંડીધર નીચે બેસી પાટલી પડિલેહે.. સર્વ પ્રથમ પાટલી ૨૫ બોલથી પડીલેહી પ્રમાજી ત્યાંજ મૂકે, ત્યારબાદ મુહપત્તિ ૨૫ બોલથી પડીલેહી પાટલી પર સ્થાપે, ડાબા હાથની દાંડી ૧૦ બોલથી પડીલેહી પાટલીના આગળના ભાગે સ્થાપે, પછી જમણા હાથની બીજી દાંડી ૧૦ બોલથી પડીલેહી પાટલીના પાછળના ભાગે સ્થાપે, તગડીને ૪ બોલથી પડીલેહી મુહપત્તિ પર સ્થાપે.. પડિલેહણ બાદ દાંડીધર પાટલી વિ. લઈ, પાટલી વિ. બરોબર પડે નહી તેવી રીતે ઉભો થાય.. ત્યારે કાલગ્રહી ૧૦બોલથી મોરપીંછ દંડાસનને પડીલેહે પછી દાંડીધરને એક તરફ ઉભા રહેવા જગ્યા પુંજી આપે એટલે દાંડીધર તે સ્થાને ઉભો રહે.. પછી કાલગ્રહી કાલ માંડલા કરે તેમાં સર્વ પ્રથમ પશ્ચિમમાં ૭ વાર હાથમાં દંડાસન લેઇ માંડલા કરે પછી તે જ સ્થાને જમણી બાજુ ગોળ ફરી પૂર્વમાં ૭ વાર બાદ જમણી બાજુ ફરી પશ્ચિમમાં ૭ વાર તેમ કુલ ૭-૭ વારના કુલ ૪૯ માંડલા થશે જે પૈકી પશ્ચિમમાં ૪ વખત ૭-૭ અને પૂર્વમાં ૩ વખત ૭-૭વાર થશે આમ;૪૯ માંડલા પૂર્ણ થાય હવે જો ‘પભાઈ’ ઉપરાંત ‘વિરતિ’ કાલગ્રહણ લેવાનું હોય તો તે સ્થાનથી બાજુની ભૂમિ ત્રણવાર ઓધા (રજોહરણ) થી પ્રમાજી જરાક ખસી પૂર્વવત્ ૪૯Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 94