Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 207
________________ पश्च दिनानि ततो निजकर्मैव प्रलयकालानिलस्तेनोत्क्षिप्ताः शुष्कपत्रतृणादिवत् क्वापि नरकादौ तथा व्रजन्तिअदृश्या भवन्ति यथा पश्चान्नामापि तेषां न ज्ञायते, उक्तं चस च नृपतिस्ते भावास्ता ललनास्तानि तस्य ललितानि । स च ते च ताश्च तानि च कृतान्तदष्टानि नष्टानि ।१ पल्योपमसागरोपमापेक्षया मनुष्यभवावस्थानस्यातितुच्छत्वख्यापनार्थं पञ्चदिनग्रहणमिति । स्वप्नप्रकारेण च वस्तूनामनित्यता भावनीयेत्याह -- ટીકાનો ભાવાર્થ જેવી રીતે નદીના કાંઠા ઉપર રેતીમાં તેવા પ્રકારના તે તે કાર્યને નહીં સાધી શકવાથી ખોટા બનાવેલ હાથી ઘોડાદિ વડે ઘર રાજ્યાદિની કલ્પનાથી ખુશ થયેલા બાળકો ક્રિીડા કરે છે પછી ઇચ્છા મુજબ કે અન્ય કોઇવડે આ હાથી ઘોડા ઘરાદિ ભંગાએ છતે અથવા નહીં ભંગાએ છતે પણ એમજ સ્વેચ્છાથી તેઓ બધા પણ અન્યોન્ય દિશાઓમાં ચાલ્યા જાય છે એ પ્રમાણે સંસારમાં પણ દેવ-મનુષ્ય-ખેચર-ચક્રવર્તી વગેરે જીવો ગૃહ રાજ્ય-વિભવપત્ની-સ્વજનાદિને વિશે પાંચ દિવસ રમીને પછી પોતાના કર્મરૂપી જ પ્રલયકાળના પવનવડે ઊંચકાયેલા સુકાયેલ પાંદડા ઘાસાદિની જેમ પાછળથી તેનું નામ પણ જગતમાં જણાતું નથી અને કહયું છે કે અને તે રાજા છે, તે ભાવો છે, તે સુંદર સ્ત્રીઓ છે, તેના તે સુંદર હાવભાવો છે. યમરાજથી કંસાયેલ તે રાજા, તે ભાવો, તે સુંદર સ્ત્રીઓ તથા તેની સુંદર ચેષ્ટાઓ નાશ પામી. પલ્યોપમ અને સાગરોપમની અપેક્ષાએ મનુષ્ય ભવનું અવસ્થાન અતિ તુચ્છ છે તે બતાવવા પાંચ દિવસનું ગ્રહણ કરેલું છે અને સ્વપ્નના પ્રકારથી વસ્તુઓની અનિત્યતા ભાવવી જોઈએ. તેથી કહે છે. अहवा जह सुमिणयपावियम्मि रज्जाइ इट्टवत्थुम्मि । खणमेगं हरिसिजंति पाणिणो पण विसीयंति ॥ १५॥ अथवा यथा स्वप्नप्राप्ते राज्यादाविष्टवस्तुनि । क्षणमेकं हृष्यन्ति प्राणिनः पुनर्विषीदन्ति ॥१५॥ कइयदिणलद्धेहिं तहेव रजाइएहिंतूसति । विगएहिं तेहिंवि पुणो जीवा दीणत्तणमुवंति ॥१६॥ कतिपदिनलब्धैस्तथैव राज्यादिकैस्तुष्यंति । विगतेषु तेष्वपि पुनर्जीवा दीनत्वमुपयान्ति ॥१६॥ મૂળગાથાર્થ અથવા જેવી રીતે સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ રાજ્યાદિ ઈષ્ટ વસ્તુમાં એક ક્ષણ જીવો ખુશ થાય છે પછી વિષાદ પામે છે તેવી રીતે કેટલાક દિવસો માટે પ્રાપ્ત થયેલ રાજ્યાદિથી જીવો ખુશ થાય છે પછી તે રાજ્યાદિ ચાલી ગયે છતે ફરી જીવો દીનપણાને પામે છે. (૧૫-૧૬). मदीयमन्दिरे तेजःस्फुरद्रत्नराशयो, द्वारे तु महास्तम्भार्गलिताः प्रवरकरिणो, बन्दुरासु जात्यतुरंगसाधनानि, विहितश्च महता विस्तरेण मम राज्याभिषेक इत्यादिप्रकारेण यथा स्वप्नेऽभीष्टवस्तुप्राप्तौ क्षणमेकं हृष्यन्ति देहिनः, पुनर्निद्रापगमे तन्मध्यादग्रतः किमप्यदृष्ट्वा विषीदन्ति, एवं साक्षात् कतिपयदिनलब्धराज्यादिष्वपि भावनीयं, न च वक्तव्यं साक्षालब्धराज्यादीनि बहुदिनभावीनि, क्षणभाविन्यस्तु स्वप्नचयो, यतः पल्योपमसागरोपमोपभुक्तास्वपि लक्ष्मीषु साध्यं न किंचिदीक्ष्यते, पुरतः पुनरप्यनन्तभवभ्रमणांद, उक्तं च 190

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282