________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
દયમાં જે વિચાર તારે ઉઠે છે તે જ અન્યના હૃદયમાં વિચારતા ઉઠે છે એવા વિશુદ્ધાત્મ સંબંધમાં સદા હું તે તું અને તું તે હું એવું રહ્યા કરે છે. વિશુદ્ધ પ્રેમના ઉચ્ચ સંબંધે હારું તે સર્વ મારામાં સમાઈ જાય છે અને મારું તે સર્વ તારામાં સમાય છે અર્થાત મારા તારાનો ભેદ રહેતું નથી એવી પરસ્પર દશા અનુભવાય છે અને એવું બાહ્યમાં વિવેક પ્રેમજ્ઞાન યોગ બની રહે છે. વિશુદ્ધ જ્ઞાનથી થનાર વિરુદ્ધ પ્રેમ સંબંધ પરસ્પર એવો બન્યો રહે છે. એવા શુદ્ધ પ્રેમથી ગુરુ અને શિષ્ય સંબંધ પૂજક અને પૂજ્ય સંબંધ આદિ જે સંબંધે થાય છે, તે સંબંધે આત્મિક સુખને માર્ગ પ્રમટ થાય છે.
- -- - ન ધર્મ સાહિત્ય પવિતા તેવી -
(કવ્વાલિ.) થઈ તું સન્તના કૂળે, સદા આનન્દમાં ઝૂલે; રહી તું સન્તના દીલે, અનુભવ જ્યોતથી ખીલે. નયનથી દેખતાં વેગે, હૃદયમાંહી રમી જાતી; સમાવી દીલના તાપ, સ્વયં ભાવતી જ્ઞાતિ. ૨ નયનનાં અશ્રુને , હૃદયના શકને ધુવે; સદા આનન્દરસ રેળે, મધુરાં ગાનને બેલે. ૩ અહો તેં કાળજું વિયું, પલકમાં ચિત્તને ચિંખું; ગમે નહિ તુજ વણ ઘડીએ, પદે મનડું સદા ધરીએ. ૪ રસીલી ચિત્તની હાલી, સજ્યના ઠાઠ હે ઠાલી; કદિ ના ચિત્તથી ખસતી, હસાવે ભાવમાં હસતી. પ ભુલાવ્યું ભાન દુનિયાનું, કરી યારી સદા હારી; મતિ સારી થઈ મારી, રહી નહિ ચિત્તથી ન્યારી. ઉછાળે છે હૃદય ભારી, અલોકિક ગ્રન્થ રહેનારી; વિચરનારી મહીવિષે, રૂપાળી જ્ઞાનીને દીસે. હમેશાં જ્ઞાનીને પ્યારી, સમાધિ સુખ કરનારી; સદાનું ઐકય કરનારી, હૃદયમાં સુખ ભરનારી. ૮ મધુરાં હાર્દ દેખાડે, અનુભવ પ્રેમમાં પાડે, જરા ના તુજ વિણ ચાલે, અમારા ચિત્તમાં મહાલે. ૯
For Private And Personal Use Only