________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
yc
ભાગ આઠમે.
કરી મેળા ઘણા પ્રેમે, રહે અળગા હવે શાને. ગમે ના જ્ઞાન વણુ પુરૂં, અધૂરી જ્ઞાન વધુ પ્રીતિ; પ્રતિજ્ઞા કરી સાચી, રહે અળગા હવે શાને નીકળ્યા હસ્તીએ દાંતા, નહીં અંદર કદી પેસે; થતા ચૂડા પ્રતિજ્ઞાએ, રહે અળગા હવે શાને. થતા કાંટા તથાપિ જો, અહે! આ ખીજડા કેવા; જગમાં પૂન્ય દેખાતા, રહે અળગા હવે શાને કરે પરવા ન પ્રાણૈાની, મરે છે પાણીની સાથે; જીએ મીના અહે! કેવાં, રહે અળગા હવે શાને. ગમે ત્યારે પ્રભુ વણુતા, ટળે ના મેાહની ફાંસી; અહા સમજી હૃદય સાચુ, રહે અળગા હવે શાને ત્યજીદે ચિત્તમાં આવ્યું, સજીને જ્ઞાન અન્તનુ; મનીને ભક્ત શ્રદ્ધાળુ, રહે અળગા હુવે શાને. ખરી શ્રદ્ધા ખરી પ્રીતિ, ફળે છે ! ફળે છે હે!; પડાવ્યો પાઠ એ પૂરો, રહે અળગા હવે શાને. શમીને ભૂલ ના ખાજે, ભમાવ્યેા ભૂલ ના ખાજે; ત્યજીને ચિત્ત સ’ક્લેશા, રહે અળગા હવે શાને મળ્યા વણુ મુક્તિ ના ક્યારે, પ્રભુથી જ્યેાતિ ન્યાતે તા; ગુરૂનુ જ્ઞાન પામીને, રહે અળગા હવે શાને. ત્યજીદે લેાકની પરવા, કરી લે ચિત્ત નિર્મલતા; મળી ઝાંખી ગુરૂ મેળે, રહે અળગા હવે શાને. ગુરૂ પર પૂર્ણ છે શ્રદ્ધા, હને જે જ્ઞાનથી પૂરી; બુદ્ધગ્ધિ ધર્મને ધરવા, હવે અળગા જરા ના રહે.
સંવત્ ૧૯૭૦ ના શ્રાવણુ વિદ ૧ ગુરૂવાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૩૯૩
3
૫
७
૧૦
૧૧
૧૨
૧૩