Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 966
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. ટકે ના રાગ હેલરિયા, પ્રભુના પ્રેમ છે જૂદો; પ્રભુનાં પ્રેમ બાલુડાં, છુપાવ્યાં ના છુપે કેમે. પ્રભુના જે અન્યા લક્તા, પ્રભુવણ અન્ય શુ? ઇચ્છે; પ્રભુથી સ્વાર્થ જ્યાં જાદા, અહા તે મેળ છે કયાંથી, પ્રભુ સર્વજ્ઞના વિરહે, હૃદયમાં આગ જ્યાં ઉઠે; ડે ના ચૈન પ્રભુવણ કંઈ, પ્રભુ ત્યાં તે પ્રકટ થાતા. પ્રભુના રૂપમાં:રાચ્યા, પ્રભુ વણુ અન્ય ના દેખે; હૃદયનાં પ્રેમ ઝરણાંમાં, પ્રભુના રવ પ્રકટ થાતા. પ્રભુ આવા પ્રભુ તેવા, પ્રભુના નામથી વાદા; કરી ક્લેશે! પ્રભુ નામે, ઉત્તરપૂર્તિ કરે મૂઢા. વિશુદ્ધપ્રેમને જ્ઞાને, પ્રભુ મળતા અનુભવમાં; પ્રભુ લાસે પ્રભુરૂપે, સમાયા છે પ્રભુ પિડે પ્રભુજીને પ્રભુ ગાવે, પ્રભુજીને પ્રભુ ધ્યાવે; પ્રભુજીને પ્રભુ શેાધે, પ્રભુજીને પ્રભુ ોધે. પ્રભુ ઉંઘે પ્રભુ જાગે, પ્રભુમાંહી સમાતુ સહું; સ્વય* ચેતન પ્રભુરૂપે, તિશભાવે પ્રકટભાવે, અનન્તા શુદ્ધપ્રભુએ છે, અનન્તા શુદ્ધ થાવાના; પ્રભુ સત્તાથકી પોતે, પ્રકટભાવે અને ધ્યાને. પરમપ્રેમે પ્રભુ મળતા, પ્રભુને પૂર્ણ મેળવવા; બુદ્ધશ્વિસત્તુસંગે, રહેા નિત્યે ભલી રીતે. સ. ૧૯૭૦ ચૈત્ર વિદે ૧૨ મુ. મેહસાણા, લે, બુદ્ધિસાગર, For Private And Personal Use Only ८ હ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ पादरा तत्र सुश्रावक वकील मोहनलाल हिमचंदभाइ योग्य. પ્રભુજી ત્યુને મળવા રે, જીવ મ્હારા તલ્પી રહ્યો, વ્હારાવણુ કાંઇ ન ગમતું રે, અકળાઇ હવે ખૂબ ગયા;

Loading...

Page Navigation
1 ... 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979