Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ
સમતા ચંદ્ર શીતલ બને રે, જી આવે પાસે, ન્હાવે ધવે જલ પીવે રે, ઝીલે હર્ષોલ્લાસે. રસીલા. ૩ રસમય મીઠાં ફલ બને રે, લેંકે ચૂસે ભાવે; ખાંડરૂપ બનતાં તંહિ રે, કીડી પાસે આવે. રસીલા બાગ કદી ન બેલાવ રે, અહિંયાં લેકે આવે; તાપે તપિયા લેકને રે, સાંજે થાતે ભરાવે. રસીલા. ૫ લેહચુંબક બનતાં તેહિ રે, હેજે સેંય આકર્ષે મેઘાડંબર તુંહિ બને છે, નાચે મયુરે હર્ષ. રસીલા. ૬ પ્રીતિ રસમય થઈ જતાં રે, પ્રગટે સેવા ભક્તિ ધર્મભેદ ઝઘડા ટળે રે, પ્રગટે ચેતન વ્યક્તિ. રસીલા. ૭ સામાં પ્રભુને દેખવા રે, પ્રભુરૂપ થઈ જાવા, ઐક્યભાવ અનુભવવડેરે, ભેગવ આનન્દ માવા. રસીલા. ૮ ગુણગુણ કરતા અવશે રે, ગંધે ભમરા ભાવે; માલતી પુષ્પ પંકજ અને રે, બહુ બેલે શું ? થાવે. રસીલા૯ પ્રભુ ગુણનો રસી થતાં રે, ગુણગણુ આવિભાવે; નક્કી નિજમાં થાવશે રે, શ્રદ્ધા પૂરી લાવે. રસીલા. ૧૦ ઈયલ જમરી ધ્યાનથી રે, ભ્રમરીરૂપ સુહાવે; બુદ્ધિસાગર ધ્યાનથી રે, આનન્દમય થઈ જાવે. રસીલાવ ૧૧
ચેતનારૂપ પ્રિયા સ્વચેતનરૂપ પ્રિય સ્વામાને આધ્યાત્મિક સુભાષ્ટિમાં રસિક બનવાને દષ્ટાન્ત આદિ અનેક ઉક્તિ વડે પ્રબંધે છે. તેનું આ પદમાં આદર્શ સ્વરૂપ દર્શાવ્યું છે.
संसारमा जीव मदारीनी माया મદારી માયા હારી રે, તુજમાંહી રહેનાર. મદારી. મન મર્કટને કેળવી રે, ખૂબ નચાવે નાચ; કાચને કકડ લેઈને રે, સોનું જણાવે સાચ. મદારી. ૧ દેરે બાંધી પૂતળીયે, નાચ નચાવે બેશ; મુરલી મુખ વગાડતો રે, ભજવી નાના વેષ. મદારી. ૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 976 977 978 979