Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 977
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૮૩૭. પરમદિનાનો મને રૂપલેશ, SD હારીના રાગમાં ગવાશે. સાચી કહું એક વાત રે, હારે થાશે તું ત્યારે, ભેદાશે સાત ધાત રે, ભેદ રહે ન લગારે, દુનિયાના ડહાપણને ઠંડી, ટેક એક મુજ ધારે, દુનિયાના સંબંધે છેડી, હું તું વૃત્તિ વારે રે. મ્હારે. ૧ દુનિયા નિન્દ વા ગાવે, ત્યાંથી મનડું નિવારે; સર્વે દેખે સમતાભાવે, નિર્લેપી વ્યવહારે રે. હારે. ૨ સર્વમાંહીથી વૃત્તિ નિવારી, મુજમાં વૃત્તિ ઠારે, એકમેક મુજથી થઈ જાવે, ભેદ ન ધરત કયારે રે. મહારે. ૩ ઘેર પરિષહ સહન કરે પણ, હિમ્મત લેશ ન હારે; મારા રૂપ બની સર્વાને, અન્ય કશું ન વિચારે રે. હારે. ૪ શ્રદ્ધા પ્રીતિ ભક્તિ ધરીને, સર્વવિક૯પ સંહારે, બુદ્ધિસાગર પ્રભુ જીવનથી, પરમ સુખ લેં જ્યારે રે. મહારે. ૫ ૧૭૭ વૈશાખ વદિ ૧ મેહસાણ. સૂચના–પરમાત્માની ભક્ત પ્રતિ ઉક્તિ અને શ્રીમગુરૂની શિષ્ય પ્રતિ ઉકિત, ચેતના પ્રિયાની ચેતન પ્રિય પ્રતિ ઉક્તિ, આદિ ઉકિતયો રૂપ આ પદ આધ્યાત્મિક સ્વામી સેવક ધર્મનું ઐક્ય તન્મયત્વબોધક એવા આ પદમાંથી અધ્યાત્મજ્ઞાની ગુરૂમહારાજની ગુરૂગમારા જ્ઞાન લેવા તત્પર થવું. तुं आनन्दरसमय था, રસમય હારે થાવું, રસીલા રસમય ત્યારે થાવું; પ્રભુરૂપ થઈ જાવું ......રસીલા મધપૂડે તુંહિ થતાંરે, માખી બનશે લોકે; પ્રેમે પાસે આવશે રે, કેમે તેહ ન રેકે. રસીલા. ૧ ચંદ્રસમે શીતલ બને રે, દુનિયા જોશે સામું; નિમી વૃત્તિ થતાં રે, લખશે દુનિયા નામું. રસીલા૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 975 976 977 978 979