Book Title: Bhajanpad Sangraha Part 08
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 975
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૮૩૫ અવધી તેના પ્રતિ જે જે આન્તરિકગાદરથી કથે છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આત્મા કથે છે. હે શુદ્ધચેતના હું હારું સ્વાભાવિક સ્વરૂપ પ્રકાશિત કરીને મહારા હૃદયમાં સાત્વિક શુદ્ધ ધર્મ પ્રેમ જાગ્રત્ કર્યો. જગતનું ભાન ભુલાવીને દ્ધારામાં મહને લગાડે અર્થાત રસિક કરી દીધો. હારા વિના વિશ્વમાં કોઈ પણ પ્રિય નથી એમ નિશ્રયતાન લગાડી દીધું. હેશુદ્ધચેતના! કોણ જાણે હું એવું શું કામણ કર્યું છે કે જેથી આખે એક તું જ પ્રિય સેવ્ય દેખાય છે અને અન્ય કોઈ પ્રિય સેવ્ય અવલેકાતું જ નથી. સ્વપ્નમાં પણ તું તું ને તું એવું થઈ રહ્યું છે. હારા રૂપના દર્શનતઃ હદયમાં નવ્યાકર્ષણ એવા પ્રકારનું થાય છે કે જે વેદક હાય તેજ તેને અવબેધી શકે. હે ચેતના! હારું સ્વાભાવિક તેજ દુનિયાના તેજથી જુદા જ પ્રકારનું છે. - युछे ४-चंद्र कोटि सूर्य उगे. करे प्रकाश अपारजी. तेहथी पण आत्मज्योति, जुदी ઝriધારવા સમજે છે કવિ હાર ઝટ્સ વાર / હે ચેતને ! હું સહજાનન્દ સ્વાદ ચખાડીને અન્ય વિષયોના રાગને મૂળમાંથી હણી નષ્ટ કર્યો છે. નવ્ય યૌવનવંતી એજ અનન્તજ્ઞાનરૂપ નરવાળી હું મને અનુભવરંગમાં રમાડીને અનન્તજીવનવડે શાશ્વત જીવતે કર્યો છે. જ્યાં પાંચ ઈન્દ્રિય અને મનની ગતિ નથી એવી દશામાં મેં હારૂં વાસ્તવિક શુદ્ધરૂપે દેખ્યું. જ્ઞાનના સાગરભૂત ઝળાહળ તે હું અન્તરમાં રહેલું મેહરૂપ તિમિરને ભગાડયું એમ અનુભવદૃષ્ટિએ બુદ્ધિસાગર કહે છે. आत्माना शुद्धचेतनाप्रति प्रेमोद्गार. હરીના રાગમાં. હારે હારું એક કામ રે, જૂઠી દુનિયા દીવાની; રીઝે એક અન્ય ખીજે રે, સમજી લે મન શાણ. રસીલી તુજ રીઝવવા માટે, પ્રાણ ન તન મન ખારૂં; દુનિયાના કેટી કૃત્યમાં, મુઝે નહિ મન મ્હારૂં રે. જૂઠી. ૧ જગ હાયે તે માને મનમાં, મનમાં તું એકલી; તુજ નૂરે વેચાયા પ્રાણે, નક્કી છેલ છબીલી રે.. જૂઠી૨ સન્તજનેનાં મન મોહિની, વૈરાગપર રાગી; બુદ્ધિસાગર અસંખ્યપ્રદેશ, તન્મયતા લય લાગી રે. જાઠી૩ સં. ૧૯૭૦ વૈશાખ સુદિ ૭. મેહસાણું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 973 974 975 976 977 978 979