________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮
ભજનપદ સંગ્રહ.
';
' મને
કે
-
કરા
-
મા.
1
:
+
નિરિનાં આદર્શ છે, નહિ વેરભેદને ધારતાં જીવીને અન્ય જીવાડતાં, હાલાં હૃદયનાં બાળકે. બાળક અવસ્થા અમતણી, તે યાદીમાં તાજી થતી, બુદ્ધયબ્ધિ પરમબ્રાને, નિર્દોષ આનન્દ અનુભવે.
ॐ शान्तिः३ સં. ૧૯૭ર કાર્તિક વદિ ૬
મુકરી શો રાખે છે. સહ દેશથી રળીયામણે, આનન્દ જ્યાં પ્રગટે ઘણે; વાહ કુદ્રતી સહામણે ગુજરાત પ્યારે પ્રાણુ છે. ૧ વ્યાપાર હુન્નરમાં વડા, લેકે યાળુ જ્યાં ઘણા રાખે ન ભક્તિમાં મg, ગુજરાત પ્યારે પ્રાણ છે. ૨ સાબરમતી મહી નર્મદા, તાપી સરસ્વતી શેભતી, નદીઓ સરોવર જ્યાં ઘણાં, ગુજરાત પ્યારો પ્રાણ છે. ૩ સહુ જાતની બહુવત્રિય, વૃક્ષે ભલાં શોભી રહ્યા સહુ જાતની ખેતી થતી, ગુજરાત પ્યારા પ્રાણ છે. વણે અઢારે અહિં વસે, ધનધાન્યથી શેણે સદા; ભૂખ્યું રહે ના કે કદા, ગુજરાત પ્યારે પ્રાણ છે. ૫ તીર્થો ઘણા શોભી રહ્યાં, પ્રાચીનતા જેની ઘણી સામ્રાજ્ય વર્તે શાન્તિનું, ગુજરાત પ્યારા પ્રાણ છે. ભંડાર બહુ પુસ્તકતણા, ખંભાત પાટણમાં ભલા; શુરાજને કવિ ઘણા, ગુજરાત પ્યારે પ્રાણ છે. શુભ વર્ગ સમ શેલે ભલે, દુઃખ જનનાં ટાળતે, સહુ જીવ જાતિ પાળતે, ગુજરાત પ્યારે પ્રાણ છે. વાહ સ્વર્ગનન્દનવન સમ, કુતતણું લીલા ઘણી, નહિ તાપને તાઠ જ ઘણ, ગુજરાત પ્યારે પ્રાણ છે. ૯
For Private And Personal Use Only