________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
સર્વજ્ઞ શ્રીમત કેવલી વિના મહતા જે થયા, તેનાં વચન જે સત્ય તે વેઢા અપેક્ષાએ લહ્યા; જે સત્ય નહિ તે વેદ નહિ પ્રામાણ્યતા જ્યાં ના ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શાસ્ત્રા ગમે તે ધમનાં વા પન્થનાં જે જે થયાં, સવળાં પડે તે જૈનને સમ્યક્ત્વ સાપેક્ષા ઠર્યાં; સમ્યકત્વ વણ મિથ્યાત્વીને અવળી જ સૃષ્ટિ મન ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સર્વજ્ઞ આગમ પિરણમે જેના હૃદયમાં નયવડે, તેનેજ સાચુ પરિણમે તે વેદસાપેક્ષામળે, લાખા કરાડા જાતની સાપેક્ષાષ્ટિયા વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ચારે નિખેવે વેદ છે વેદાન્ત ઉપનિષદો તથા, અનુયાગ ચારે વેદ છે વ્યવહાર શુભ સઘળી કથા; આગમથકી ને આગમે છે વેદ ભાવે સંવરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાચા હૃદયનાં બાળકો વેદા અમારા મન ગમ્યા, જે તત્ત્વ શેાધાને કરે તે વેદ મારા મન રમ્યા; મુક્તિ મળે જે યાગથી તે વેદ્ય શ્રદ્ધા મન રળી એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેથી મનુષ્ય સુખ લહે ને દુ:ખ સર્વે જાય છે, તે તે ઉપાયે વેદ છે જ્ઞાની હૃદયમાં રહૃાય છે; હામાય નહિ જ્યાં દુ:ખડાં તે વેદવાણી નહિ ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે શબ્દઘાષક વેઢીયા પૂર્ ન ખાવાનું લહે, તે શબ્દરૂપી વેદની મેટાઇ ના દુનિયા કહે; અન્તર્ પ્રભુતા જાગતી તેથી જ વાણી નીકળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરો,
For Private And Personal Use Only
ese
૪૯
૫૦
૧
પર
૫૩
૫૪
૫૫