________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપથ સ’મહ.
→ बकं प्रति सरोवरस्यान्योक्ति
પાળી ઘણા મોટા કર્યાં મેં દાન આપ્યાં જીવતાં, મે ઢોંગ ભક્તિ જાણી ન્હાયે સૈા સહ્યું એ રીવતાં; મુજ આશ્રયે પુષ્ટજ અન્યા ઉડતા થયા વઢતા થયા, ઉપકાર સવે ભૂલીને અન્યત્ર તું શાથી ગયા. જેનુ કર્યું જલપાનને જેના ઉપર ભમતા હતા, જેના ઉપર ધ્યાનજ ધરીને પેટમાં ભરતા જતા; ઉજ્જવલ નિહાળી રૂપને મેં પ્રાણ મ્હારા પાથર્યા, ભૂલી ગયા શાથી અરે ઉપકાર સવે એ કર્યો. શીતલ હવા લીધી ઘણી ક્રીડા ઘણી કીધી હતી, ભૂલા ઘણી હારી થતી તે સર્વને કીધી જતી; રક્ષણુ કર્યું` આશ્રય દઇ તુ સ્વા માટે ચાલતા, ધાર્યા હતેાના બેવફા શાલે નહીં તુ મ્હાલતા એ ધન્ય મ્હારાં કમલને કે મુજ વિયેાગે પ્રાણ દે, એ ધન્ય સાગર માછલાંને જલ વિના નિજ જીવ દે; એ ધન્ય છે એ દેહને ચેતન વિના વિષ્ણુસી જતી, આવુ અરે દિલ જાણતાં તેની અસર મન ના થતી. મૂર્ખા હરાયા ઢારની પેઠે ભટકવા મન કરે, નિજ સ્થાન છેડી ચાલતાં શૈાભા જરા તુ ના ધરે; વેશ્યાપરે જ્યાં ત્યાં કે નિર્લજ્જ માનજ ના લહે, જેણે ધરી ના ટેક તેને તુચ્છ છે લાકા કહે, જેના થકી જીવ્યા અરે તેના ઉપર શ્રદ્ધા નથી, તેની અહા કીતિ નથી એ વાત જ્ઞાનીએ કથી; હું એટલું જગને કહું ઉપરથકી મ્હાશે નહીં, પ્રાય: ઉપરથી ઉજ્જળા કાળાશ અન્તમાં રહી. નિજ દિલમાં પેસી અરે જે ખાઇ પી મોટા થતા, નિજ દિલને તજતા અહા તે પામશે અંતે ખતા;
For Private And Personal Use Only
3
૪