________________
Shri Mahavir Jain Aradhana Kendra
પટ્ટ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
જ્ઞાની સમભાવી ગુણ ખાણી, શુદ્ધ ચેતના કરતા રાણી; ત્રિભુવન પતિ નિર્ભય પદ પાવે, જન્મ જરાતીત શુદ્ધ સુહાવે. ચે૦ ૪ પરમ પ્રભુતા ત્હારી એવી, શુદ્ધ રમણુતા નિજઘટ લેવી; બુદ્ધિસાગર ધર્મ સ્વભાવે, પરમાનન્દ પ્રભુ પદ પાવે.
ચે૦ ૬
- रणनां रोझो. -
....રણનાં
રણનાં રાઝે, કયાંથી ઠરે એક ઠામ; સ્થિરતાનું નહિ નામ.......... ઠામે ઠામે ભટકતાંરે, બટકણી શીલ સ્વભાવ; ધરખડ ધડખડ દોડતાંરે ચંચળ ધરી હાવભાવ....રણનાં. ૧ કયાં જાવું કાં નહિ જવુ રે, કરે ન ચેાગ્ય વિચાર; વદન મુગ્ધતા દાખવેરે, જ્ઞાનવિનાનાં ગમાર........રણનાં. ૨ નિશ્ર્ચયવ બહુ દોડતાંરે, આડાંઅવળાં જાય;
ભૂતપરે ભમતાં થકાંરે, વા ખાતાં મલકાય.............રણનાં ૩ સમજાવ્યાં સમજે નહીંરે, જ્યાં ત્યાં ભાગી જનાર; પરવશતાને પામતાંરે, પામે દુ:ખ અપાર.............રણનાં ૪ સ્વચ્છન્ની પશુઓ ખરેરે, કરે ન સત્યની શેાધ; બુદ્ધિસાગર ધર્મ નારે, યાગ્ય ગ્રહે છે બધા............રણનાં પ
~ જો થરૂ करो ते मस्त थइ करशो.
યથા ચાગ્ય જ જણાવું છું, ભણીને એ ભણાવું છું; ગણીને એ ગણાવું છું, કરે તે મસ્ત થઈ કરશેા. ૧ ધરીને કાર્ય માં પ્રીતિ, ધરી ત્યાં ઐકયની રીતિ; કરી લયલીન ત્યાં વૃત્તિ, કરી તે મસ્ત થઈ કરશેા. ૨ વિચારો અન્ય ના લાવા, કરેા તેને જ મહુ ભાવેા; મનન તેનું જ તે ગાવા, કરી તે મસ્ત થઇ કરશે. ૩
જ
For Private And Personal Use Only