________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
મતામત વિશ્વમાં વર્તે, વિચારે ઐક્ય નહિ સહુમાં, કરી એને જ મનમાંહી, ખરે નિશ્ચય વિચારી જે. ૬ વિચારોના અધિકારી, નથી સરખા અરે જી; અનુભવ જ્ઞાન પામ્યાથી, થશે નિશ્ચય ખરી રીતે. ૭ અહે આ વિશ્વશાળામાં વિચારે મેળ ના સહુને અનાદિથી થતું આવ્યું, ક્ષપશમાદિના ભેદ. ૮ અહો એ જાણુત જ્ઞાની, રૂચિદષ્ટિતણા દે, બુદ્ધચબ્ધિ સરગમથી, રહે સમભાવ સુખમાંહી. ૯
डर सत्य धर्मोन्नति अर्थे सत्य सुधाराना
પ્રતિપક્ષીઓને વિધરીને સાંકડી દ્રષ્ટિ, થતા ઉપદેશના સ્વામી ધરીને ધર્મ ઘેલાઈ, હવે ના ફાવશો ઝાઝું. જરા કંઈ માન્યતા ભેદે, જરા આચારના ભેદે, કરી હોહા થતા હામ, હવે ના ફાવશે દાવે. ૨ સુધારા સત્ય જે થાતા, તમારાથી ખમાતા ના; હવે થઈ દેખતી દુનિયા, વિચારી કાર્ય કરવાની ઘણું તાણે ટુટી જાશે, સુધારાને વખત આવ્યે, વધે સ્વાતંત્ર્યની બુદ્ધિ, દલીલે માગશે દુનિયા. પ્રપંચેથી સતાવાને, દબાવાને વખત વીત્યે; કર્યું તેવું હવે લેશે, તમારે સંકડાવાનું. અમારા સદ્વિચારે છે, જેની ઉન્નતિ અર્થે હવે તે પૂર્ણ ફેલાશે, જિનાગમના અનુસારે. હવે તે અધ શ્રદ્ધાનું, નહીં સામ્રાજ્ય રહેવાનું જિનેન્દ્ર વીરનાં વચને, જગત્માં ખૂબ ફેલાશે. નથી એકાન્તદષ્ટિયે, સુધારાના અમે પક્ષી, નથી જૂના તણું રાગી, અમે એકાન્તદષ્ટિએ.
For Private And Personal Use Only