________________
દિ ળ છે, ને ર૦ ૪ ૦૧માન, તેનજ ૧૧ શાનની , ના સિન(પા દાન.
વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે.
આ
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર