Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 143
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मोपयोगसिद्ध्यर्थं भव्यैश्च विधिपूर्वकम् । मन्त्रजापः सदा कार्य: पञ्चानां परमेष्ठिनाम् ॥६४१॥ આત્મોપયોગની સિદ્ધિને માટે ભવ્યોએ વિધિપૂર્વક પંચ પરમેષ્ઠીઓના મંત્રનો જાપ સદા કરવો જોઈએ. (૬૪૧) सर्वयज्ञोत्तमो जापो यज्ञः सेव्यो मुहुर्मुहुः । मानसिकमहाजापान्मोहवृत्तिलयो भवेत् ॥६४२ ॥ સર્વયજ્ઞોમાં ઉત્તમ એવો જપયજ્ઞ વારંવાર સેવવો જોઈએ, કારણકે માનસિક મહાજાપથી મોહવૃત્તિઓનો લય થાય છે. (૬૪૨). मन्त्रयोगेन शक्तीनां प्रादुर्भावो भवेद्धृदि । शुद्धोपयोगहेतूनां मन्त्राणां जाप इष्यते ॥६४३ ॥ મંત્રયોગથી શક્તિઓનો લ્દયમાં પ્રાદુર્ભાવ થાય છે, માટે શુદ્ધોપયોગના કારણભૂત મંત્રોનો જાપ ઈચ્છવા યોગ્ય છે. (૬૪૩) परब्रह्मोपयोगार्थं स्मारकश्चाऽऽत्मतेजसाम् । जाप्याऽहँ श्रीमहावीरः पूर्णतेजोमयः प्रभुः ॥६४४ ॥ પરબ્રહ્મોપયોગને માટે આત્મતેજને યાદ કરાવનાર श्रीमहावीरः पूर्णतेजोमयः प्रभुः प्य अर्थात् ४५वा योग्यछे. (६४४) आत्मोपयोगतोऽनन्ततेजोरूपश्चिदात्मकः । प्रकाशते दि व्यक्त आत्मारामः सनातनः ॥६४५ ॥ આત્મોપયોગથી અનંતજોરુપ ચિદાત્મક સનાતન આત્મારામ ६४यमा स्पष्ट पाशे छ. (६४५) ૧૨૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177