Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 170
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सहवासं चिरं कृत्वा परीक्ष्याऽनेकहेतुभिः । विधिपूर्वं सुशिष्येभ्यो देयं ज्ञानं शुभाशिषा ॥७७६ ॥ લાંબા સમય સુધી સાથે વસીને, અનેક હેતુઓ વડે પરીક્ષા કરીને સુશિષ્યોને શુભ આશીર્વાદ સાથે વિધિપૂર્વક જ્ઞાન આપવું જોઈએ. (૭૭૬) गुरोरनुभवं प्राप्य प्रीतिश्रद्धादिसद्गुणैः । માત્મજ્ઞાઈવવાં મા: વંતિ તક્ષણમ્ ૭૭૭ પ્રીતિ, શ્રદ્ધા વગેરે સગુણોથી ગુરુના અનુભવને પ્રાપ્ત કરીને ભક્તો તત્ક્ષણ દયમાં આત્મજ્ઞાન વ્યક્ત કરે છે. (૭૭૭) कोट्युपायैमिलेद्यन्न तन्मिलेत्कृपया गुरोः । गुरुकृपां विना शुद्ध उपयोगो न जायते ॥७७८ ॥ જે કરોડો ઉપાયોથી મલતું નથી, તે ગુરુની કૃપાથી મળે છે. ગુરુની કૃપા વિના શુદ્ધોપયોગ ઉત્પન્ન થતો નથી. (૭૭૮) सद्गुरुद्रोहिदुष्टानां कोटिशास्त्रावगाहिनाम् । आत्मज्ञानं स्फुरेन्नैव कोट्युपायैर्जगत्त्रये ॥७७९ ॥ કરોડો શાસ્ત્રોનું અવગાહન કરનારા, સદ્ગુરુનો દ્રોહ કરનારા દુષ્ટોને ત્રણ જગતમાં કરોડો ઉપાયો કરવા છતાં પણ આત્મજ્ઞાન સ્કુરિત થતું જ નથી. (૦૭૯) गुरुकृपां विनाऽध्यात्मकोटिग्रन्थप्रवाचनैः । आत्मज्ञानं हृदि व्यक्तं जायते नैव निश्चयः ॥७८० ।। ગુરુની કૃપા વિના અધ્યાત્મના કરોડો ગ્રંથો વાંચવાથી આત્મજ્ઞાન દ્ભયમાં વ્યક્ત અર્થાત્ સ્પષ્ટ થતું જ નથી, એ નિશ્ચિત છે. (૭૮૦) ૧પ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177