Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 171
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सद्गुरोरात्मरूपाणां क्षमादिगुणसंजुषाम् । सुशिष्याणां च भक्तानामस्ति ज्ञानस्य योग्यता ॥७८१॥ ક્ષમા વગેરે ગુણોથી યુક્ત તથા સદ્ગુરુના આત્મરુપ ભક્તોની અને સુશિષ્યોની જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા જાણવી. (૭૮૧) परीक्षां युक्तितः कृत्वा परीक्षायोग्यसाधनैः । आत्मज्ञानरहस्यं तु देयं भक्ताय भावतः ॥७८२ ॥ આત્મજ્ઞાનનું રહસ્ય તો પરીક્ષા યોગ્ય સાધનો વડે યુક્તિથી પરીક્ષા કરીને ભક્તને ભાવથી આપવું જોઈએ. (૭૮૨) अयोग्यभक्तशिष्याणां ज्ञाने दत्ते पदे पदे । बालहत्यादिकं पापं गुरुणामपि जायते ॥७८३ ॥ અયોગ્ય ભક્તોને અને શિષ્યોને જ્યારે જ્ઞાન આપવામાં આવે છે, ત્યારે બાલહત્યા વગેરે પાપ ગુરુઓને પણ થાય છે. (૭૮૩) गुर्वाज्ञैव प्रभोराज्ञा मन्तारो भक्तदेहिनः। गुर्वाज्ञापारतन्त्र्येण लभन्ते गुरुमर्म ते ॥७८४ ॥ જેઓ ગુરુની આજ્ઞા એ જ પ્રભુની આજ્ઞા છે, એમ માનનારા ભક્ત દેહધારીઓ છે, તેઓ ગુરુની આજ્ઞાના પાતંત્ર્યથી ગુરુના મર્મને પામે છે. (૭૮૪) गुरुहामिलेत्पूर्ण सद्गुरोराशिषा ध्रुवम् । शुद्धोपयोगसम्प्राप्तिः सद्गुरोः पादसेवया ॥७८५ ॥ સદ્ગુરુની આશિષથી ગુરુનો પૂર્ણ સ્નેહ પ્રાપ્ત થાય છે. સદ્ગનાં ચરણોની સેવાથી શુદ્ધોપયોગની સંપ્રાપ્તિ થાય છે. ૭૮૫) ૧૫૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177