Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 169
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पूर्णक्षायिकभावेन पूर्णशुद्धात्मनो मम । आविर्भावस्य सिद्ध्यर्थमुद्यतः स्वोपयोगतः ।। ७७१ ॥ પૂર્ણ ક્ષાયિકભાવથી મારા પૂર્ણશુદ્ધાત્માના આવિર્ભાવની સિદ્ધિને માટે હું સ્વોપયોગથી ઉદ્યત થયો છું. (૭૭૧) आत्मनो गुरुरात्माऽस्ति शुद्धोपयोगवान् स्वयम् । स्वनुभूतो मया ध्याने स्वनुभवन्तु पण्डिताः ॥७७२ ॥ શુદ્ધોપયોગવાળા આત્માનો ગુર સ્વયં આત્મા છે. જે ધ્યાનમાં મારા વડે સારી રીતે અનુભવાયો છે. તે પંડિતો ! તમે પણ તે સારી રીતે અનુભવો. (૭૭૨) देहस्थोऽत्र प्रभुळकत आत्मैव मिलितो महान् । क्षयोपशमभावेन स्वनुभूतो मया मयि ॥७७३ ॥ અહીં દેહમાં રહેલો વ્યક્ત પ્રભુ મહાન આત્મા જ મલ્યો છે. ક્ષયોપશમભાવથી મારા વડે મારામાં તે સારી રીતે અનુભવાયો છે. (૭૭૩) माध्यस्थ्यादिगुणैर्युक्ता व्यवहारनयाश्रिताः । शद्धोपयोगयोग्यास्ते गुरुस्वार्पणकारिणः ॥७७४ ॥ જેઓ વ્યવહારનયના આશ્રયે રહેલા, માધ્યચ્ય વગેરે ગુણોથી યુક્ત અને ગુરુને સ્વાર્પણ કરનારા છે, તેઓ શોપયોગને માટે યોગ્ય છે. (૭૭૪) धीरा वीराश्च गभ्भीरा आत्मज्ञानाधिकारिणः । मोक्षार्थमुत्थिता भव्या गुरुपार्श्वे निवासिनः ॥ ७७५ ॥ ધીર, વીર, ગંભીર અને ગુરુની પાસે નિવાસ કરનારા મોક્ષ માટે ઉત્યિત થયેલા ભવ્યો આત્મજ્ઞાનના અધિકારીઓ છે. (૭૭૫). ૧ ૫૫. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177