Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 160
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org औदयिकशुभेनैव निजमुच्चा न जानते । औदयिकाशुभेनैव नीचा निजं न जानते ॥ ७२६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓ ઔયિક શુભ કર્મના ઉદયમાં જ પોતાને ઉચ્ચ જાણતાં નથી અને ઔદયિક અશુભ કર્મના ઉદયમાં પોતાને નીચ જાણતા નથી. (૭૨૬) कर्मजन्योच्चनीचत्वाद् भिन्नं जानन्ति ते निजम् । आत्मा स्वभावतो नीच उच्चो न चाऽगुरुर्लघुः ॥ ७२७ ॥ તેઓ કર્મજન્ય ઉચ્ચત્વ અને નીચત્વથી પોતાને ભિન્ન જાણે છે. અગુરુલઘુ આત્મા સ્વભાવથી નીચ અને ઉચ્ચ નથી. (૭૨૭) एवं विज्ञाय वर्तन्ते शुद्धोपयोगिनो जनाः । द्वेषिणामुपरि प्रेमकारुण्यभावधारकाः ॥ ७२८ ॥ આત્મા નીચ કે ઉચ્ચ નથી, એમ જાણીને શુદ્ધોપયોગવાળા મનુષ્યો દ્વેષ કરનારાઓ ઉપર પણ પ્રેમ અને કારુણ્ય ભાવને ધારણ કરનારા હોય છે. (૭૨૮) शत्रुषु शत्रुबुद्धिर्न प्रेम्णा द्वेषोपशामकाः । स्वस्या शुभप्रकर्तारं नाऽन्यं जानन्ति कोविदाः ॥ ७२९ ॥ પ્રેમથી દ્વેષનો ઉપશમ કરનારાઓ શત્રુઓ પ્રત્યે શત્રુબુદ્ધિ રાખતા નથી. પંડિતો પોતાનું અશુભ કરનાર અન્ય છે, એમ જાણતા નથી. (૭૨૯) कोटिशास्त्रस्य पाण्डित्यान्न किञ्चिद् गर्वधारकाः । चक्रवर्तिपदं प्राप्य मन्यन्ते न निजं प्रभुम् ॥ ७३० ॥ કરોડો શાસ્ત્રોના પાંડિત્યથી જરા પણ ગર્વને ધારણ નહીં કરનારા પંડિતો ચક્રવર્તી પદને પ્રાપ્ત કરીને પણ પોતાને પ્રભુ માનતા નથી. (૭૩૦) ૧૪૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177