Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 166
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्रा ये जैनधर्मिणः । गुणकर्मव्रतास्ते भवन्ति मुक्तिगामिनः ॥ ७५६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો – જેઓ જૈનધર્મીઓ છે, તેઓ ગુણ, કર્મ, વ્રત વગેરેથી મુક્તિ પામનારા થાય છે. (૭૫૬) धर्मराज्यमहीवित्तस्वकुटुम्बादिरक्षिणः । आत्मोपयोगयुक्तास्ते मुक्ताः सन्ति गृहस्थिताः ॥ ७५७॥ ધર્મ, રાજ્ય, પૃથ્વી, ધન અને પોતાના કુટુંબ વગેરેનું રક્ષણ કરનારા આત્મોપયોગ યુક્ત તેઓ ઘરમાં રહેલા હોવા છતાં મુક્ત થાય છે. (૭૫૭) धर्मयुद्धादिकर्माणि चाऽऽवश्यकानि शक्तितः । कुर्वन्ति गृहिणो जैना देशविरतिधारिणः ॥ ७५८ ॥ દેશ વિરતિ ધારણ કરનારા ગૃહસ્થ જૈનો ધર્મયુદ્ધ વગેરે કર્મો અને આવશ્યકોને શક્તિ અનુસા૨ કરે છે. (૭૫૮) देशविरतितोऽनन्तगुणश्रेष्ठाः सुसाधवः । आत्मोपयोगिनः सन्तो रत्नत्रयीप्रसाधकाः ॥ ७५९ ॥ દેશ વિરતિવાળા કરતાં સુ સાધુઓ અનંત ગણા શ્રેષ્ઠ છે. તેઓ રત્નત્રયીના સાધક અને આત્મોપયોગવાળા સત્પુરુષો છે. (૭૫૯) मेरुवत्साधवो बोध्या: सर्षपवद्गृहस्थिताः । गृहस्थैः साधवः पूज्या वन्द्याश्च विधिपूर्वकम् ॥ ७६० ॥ સાધુઓ મેરુ જેવા અને ગૃહસ્થો સરસવ જેવા જાણવા. ગૃહસ્થો વડે સાધુઓ વિધિપૂર્વક પૂજવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય છે. (૭૬૦) ૧૫૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177