Book Title: Atmashuddhipayog Anuwad
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 155
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir बाह्यभोगपराधीनो जडमोही प्रजायते । भूत्वा दासस्य दासोऽसौ मृत्वा याति च दुर्गतिम् ॥७०१॥ બાહ્યભોગોથી પરાધીન થયેલો મનુષ્ય જડ પદાર્થોમાં મોહવાળો બને છે અને આ દાસનો દાસ મરીને દુર્ગતિમાં જાય છે. (૭૦૧) बाह्यभोगेषु निर्लेपः स्वाश्रयी च दमी शमी। स्वतन्त्रो योऽस्ति सन्तोषी मृत्वा स याति सद्गतिम् ॥७०२॥ જે બાહ્ય ભાગોમાં નિર્લેપ,સ્વાશ્રયી, દમ, શમી, સ્વતંત્ર અને संतोषी छ, ते भरीने साति पामे छे. (७०२) निद्रा मिथ्यात्वबुद्धिर्या स्वप्नो वैभाविकी दशा । अन्तरात्मदशा जाग्रत् क्षयोपशम भावतः ॥७०३॥ જે મિથ્યાત્વ બુદ્ધિ છે, તે નિદ્રા દશા છે. વૈભાવિકી તે સ્વપ્ન દશા छ भने क्षयोपशमभावथा अंतरात्मा , ते यत् ६॥ ७. (७०3) तुर्योज्जाग्रद्दशा पूर्णा केवलज्ञानरूपिणी । .. आत्मज्ञानोद्भवा जाग्रदृशा सम्यकवसंजुषाम् ॥ ७०४ ॥ પૂર્ણ કેવલજ્ઞાનરૂપી ચોથી ઉજ્જાગ્રદશા છે. સમ્યકત્વવાળાઓને આત્મજ્ઞાનથી ઉદ્ભવેલી જાગ્રદશા હોય છે. (૭૦૪) आत्मोपयोगिनो जाग्रद्दशां यान्ति विवेकतः । अतिजाग्रदशां प्राप्य जीवन्मुकता भवन्ति ते ॥७०५ ॥ આત્મોપયોગવાળાઓ વિવેકથી જાગ્રદશા પ્રાપ્ત કરે છે અને તેઓ અતિજાગ્રદશા પામીને જીવન્મુક્ત થાય છે. (૭૦૫) ૧૪૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177