Book Title: Atmasambodhan Author(s): Yogindudev, Hiralal Jain Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 4
________________ લગ્ન ? A ડિવિઝન ઉપકાર–અંજલિ મુમુદુ જીવ ભવસમુદ્રથી પાર થવા અને મોક્ષની સાધના કરવા ધર્મના અનેક નિમિત્તોનો ઉપકાર ગ્રહણ કરે છે... તેમાં સાક્ષાત્ ગુરુના સત્સંગની સૌથી પ્રધાનતા છે. મારા મહાન ભાગે મને હિતમાર્ગદર્શક પૂ. શ્રી કહાનગુરુનું સંત-સાન્નિધ્ય” મળ્યું. અને સત્યમાર્ગ પ્રાપ્ત થયો. તેઓશ્રીના પરમ ઉપકારોના મરણપૂર્વક આ પુસ્તક દ્વારા ભક્તિ-અંજલિ અર્પણ કરું છું. આ ઉપરાંત મારા સમસ્ત કુટુંબ-પરિવાર સ્વજન સાસુ-સસરા તથા માતા-પિતા વગેરે સીએ હિતમાર્ગમાં મને જે અનુમોદના આપી છે તે બદલ તે સૌને આભાર માનું છું અને તેઓ પણ હિતમાર્ગ પામે એવી ભાવના ભાવું છું. શ્રીગુરુપ્રતાપે મારું જીવન આત્મહિતસાધનામાં આગળ વધે, અને સર્વે જિજ્ઞાસુજી પણ ગુરુદેવના આ પ્રસાદને પામીને આત્મહિતને સાધે, એવી ભાવનાપૂર્વક આ પુસ્તક અર્પણ કરું છું. હું પહેલીવાર સોનગઢ આવી ત્યારે પૂ. ગુરુદેવે પિતાના મુહસ્તે મને આ યોગસાર’ શાસ્ત્ર આપ્યું હતું, તેના ઉપરના પ્રવચનો પણ સુંદર હતા, તેથી તે મંગલ પ્રસંગની યાદીમાં આ પુસ્તક છપાવીને ભેટ આપતાં મને આનંદ થાય છે. સરલાબેન એચ. દોશી. TNNI CT NEWSSSSSSSSSSSS 4444444ZHAMMMMMTM Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 218