________________
છે. મહાવીર નિર્વાણદિને આ જ્ઞાનદીપક પ્રગટી રહ્યો છે, તેનો દિવ્ય આલોક વર્તમાન વિશ્વને અજવાળે એવી અપેક્ષા અને શ્રદ્ધા છે. શ્રી શુભકરણ સુરાણાની પ્રેરક ચીવટ આ પુસ્તકનું જમા પાસું છે. તેમની અડગ શ્રદ્ધા અને અઢળક મહેનતને કારણે અનેકાન્ત ભારતી પ્રકાશન સંસ્થા આજે સોળે કળાએ મહોરી રહી છે. ગણાધિપતિ શ્રી તુલસીનું સૂત્ર હતું, “ચિંતા નહિ, ચિંતન કરો. વ્યથા નહિ, વ્યવસ્થા કરો.” શ્રી સુરાણાજીએ આ સૂત્રને પોતાના શ્વાસોચ્છવાસ સાથે જોડી દીધું છે. એમનું સ્વાથ્ય એમની સ્વસ્થતાને પડકારી રહ્યું છે, છતાં એમની સ્વસ્થતા મચક નથી આપતી. એમની સ્વસ્થતા પણ વંદનીય છે.
રોહિત શાહ અનેકાન્ત' ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ,
નારણપુરા, અમદાવાદ- ૧૩ ફોન : ૭૪૭૩૨૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org