Book Title: Astittva ane Ahimsa
Author(s): Mahapragna Acharya, Rohit A Shah
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ૦ અહિંસાનો આધાર વ્યક્તિત્વ નથી કારણ કે તે સ્થાયી નથી, એક રૂપ નથી. આજે છે, કાલે નથી. ગંભીર દાર્શનિક શીર્ષક છે ‘અસ્તિત્વ અને અહિંસા.’ એમાં પ્રતિબિંબિત છે મહાપ્રજ્ઞની દાર્શનિક ચેતના. મહાપ્રજ્ઞ સ્વયં વ્યક્તિત્વથી અસ્તિત્વની અનુભૂતિ તરફ પ્રયાણ છે. પ્રસ્તુત ગ્રંથ એક અભિપ્રેરણા છે અસ્તિત્વની દિશામાં પ્રસ્થાન કરવાની. ૨ ૭ અસ્તિત્વની દિશામાં પ્રસ્થાન એટલે – અહિંસાનો વિકાસ, આત્મતુલાનો વિકાસ, સમતાનો વિકાસ. Jain Education International એ જ ધ્યેય છે, એ જ શ્રેય છે. આ ધ્યેય અને શ્રેયનો બોધ આપનારો ગ્રંથ છે ‘અસ્તિત્વ અને અહિંસા.’ જેની સંપૂર્તિમાં આશીર્વાદ છે ગણાધિપતિ શ્રી તુલસીના, જેની પ્રસ્તુતિમાં સહકાર છે મુનિશ્રી દુલહરાજજીનો, જેના સંકલનની જવાબદારી નિભાવી છે પ્રજ્ઞાપર્વ સમારોહ સમિતિ/અમૃતવાણી પ્રતિષ્ઠાને, જેને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં માધ્યમ બની રહી છે વિશ્વભારતી. મુનિ ધનંજયકુમાર ૭, ઓક્ટોબર, ૧૯૯૦ મહાવીરનગર, પાલી (રાજસ્થાન) ૯ For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 274